By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israelએ લેબનોન પર હુમલાનું જણાવ્યું કારણ, હિઝબુલ્લાહ અંગે કર્યો મોટો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israelએ લેબનોન પર હુમલાનું જણાવ્યું કારણ, હિઝબુલ્લાહ અંગે કર્યો મોટો દાવો

agragujaratnews
Last updated: 2024/09/26 at 12:10 AM
2 years ago
Share
Israelએ લેબનોન પર હુમલાનું જણાવ્યું કારણ, હિઝબુલ્લાહ અંગે કર્યો મોટો દાવો
SHARE

લેબનોનના ઘણા વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ હુમલા ચાલુ છે. ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના સેંકડો ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે, જ્યારે લેબનીઝ આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, સામાન્ય લેબનીઝ નાગરિકો ઈઝરાયલના હુમલામાં મોત થયા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDFએ લેબનોન પર હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. IDFએ કહ્યું છે કે, હિઝબુલ્લાહ 7 ઓક્ટોબરની જેમ ઈઝરાયલ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો.

‘7 ઓક્ટોબર જેવા હુમલાની યોજના બનાવી રહ્યો હતો હિઝબુલ્લાહ’

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલે મોટો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, જે રીતે હમાસે ઈઝરાયલમાં ઘૂસણખોરી કરી હતી અને ગયા વર્ષે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો તે જ રીતે આ વખતે હિઝબુલ્લાના લડવૈયાઓ ઉત્તરી ઈઝરાયલમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈઝરાયલનો દાવો છે કે, તેને હિઝબુલ્લાહના પ્લાનિંગ વિશે સમયસર ખબર પડી ગઈ હતી અને તેને નિષ્ફળ બનાવવા માટે ઈઝરાયલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

હિઝબુલ્લાહે યોજના અંગે ગુપ્ત બેઠક કરી હતી!

IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે, હિઝબુલ્લાહ ઈઝરાયલ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ ઈઝરાયલની સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી છે. હગારીએ કહ્યું છે કે, હિઝબુલ્લાહના નિશાન પર ઉત્તરી ઈઝરાયલના ગેલીલી વિસ્તારના લોકો હતા. તેણે કહ્યું કે, હિઝબુલ્લાહ લડવૈયાઓ ઈઝરાયલમાં ઘૂસીને લોકોની હત્યા કરવા અને બંધક બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. જેમ કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ લડવૈયાઓએ કર્યું હતું. હગારીએ કહ્યું છે કે, આને અંજામ આપવા માટે હિઝબુલ્લાએ એક ગુપ્ત બેઠક પણ કરી હતી અને આ ષડયંત્રને અંજામ આપવાની જવાબદારી રદવાન ફોર્સને સોંપવામાં આવી હતી.

ષડયંત્ર નિષ્ફળ, માસ્ટરમાઇન્ડ માર્યો ગયો

IDFના પ્રવક્તાએ કહ્યું છે કે, આ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ હતો. ઇબ્રાહિમ અકીલ 20 સપ્ટેમ્બરના રોજ બેરૂતમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો, તે હિઝબુલ્લાહની લશ્કરી પાંખના ટોચના કમાન્ડરોમાંનો એક હતો. અકીલ પર યુએસ દ્વારા એપ્રિલ 1983માં બેરૂતમાં યુએસ એમ્બેસીમાં થયેલા ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ભૂમિકા ભજવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં 63 લોકો માર્યા ગયા હતા.

ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ બન્નેએ જાહેરાત કરી છે કે તેઓ હવે ‘સંપૂર્ણ યુદ્ધ’ કરી રહ્યા છે. એક તરફ ઈઝરાયલ લેબનોનની રાજધાની બેરૂત સહિત અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ હિઝબુલ્લાએ બેલેસ્ટિક મિસાઈલ વડે તેલ અવીવને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે, ઈઝરાયલની સેનાનું કહેવું છે કે, તેણે ડેવિડ સ્લિંગ ડિફેન્સ સિસ્ટમ દ્વારા હિઝબુલ્લાહના રોકેટને હવામાં તોડી પાડ્યું છે. હિઝબુલ્લાહના જણાવ્યા અનુસાર તેણે પેજર અને વોકી-ટોકી વિસ્ફોટોનો બદલો લેવા માટે તેલ અવીવમાં મિસાઇલ છોડી હતી.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
રાજકોટ

 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક

Editor By Editor 2 days ago
પૂરતા સ્ટોકના દાવા વચ્ચે પેટ્રોલ-ડિઝલ ભરાવવા વાહનોની કતાર
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?