By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ

Editor
Last updated: 2026/07/15 at 3:52 PM
3 hours ago
Share
જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ
SHARE

જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ

સુરતના ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણીના સહયોગથી સાકાર થયું જળસંચયનું ભગીરથ કાર્ય

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જળસંચય માટે 1,11,111 જળ સ્ટ્રકચરોનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે આગામી તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ ડી.બી. તેજાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બુઢણા ખાતે એક ઐતિહાસિક લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત ભવ્ય ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ અને જલ વધામણાંનો મહોત્સવ સંપન્ન થશે.

આ ભગીરથ કાર્ય વતનના રત્ન અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણીના સખાવતી સહયોગથી સાકાર થયું છે. વતનની માટીનું ઋણ અદા કરવાના ઉમદા હેતુ સાથે અનુભાઈ તેજાણીએ આ વિસ્તારમાં જળસંચયના અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવાની સાથે બુઢણા અને આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવા હજારો વૃક્ષોનું વાવેતર પણ હાથ ધર્યું છે.

આ સાથે જ, સિહોર વનવિભાગ દ્વારા આયોજિત ‘વનકવચ’ તેમજ વૃક્ષારોપણ યોજનાનું ભૂમિપૂજન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન બુઢણા ગામમાં દિવસ-રાત જોયા વગર જળ સંચયનું કાર્ય કરનાર સ્થાનિક કર્મયોગીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે.

આ મહોત્સવમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી,  પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ અગ્રણીઓ ભરતભાઈ બોધરા,  મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, અગ્રણી ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિવ્યરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, તાલુકા પંચાયત પ્રમુખ વિમળાબેન ચૌહાણ અને ઉદ્યોગપતિ જસમતભાઈ વીડીયા સહિતના મહાનુભાવો અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા  મહિલા કોલેજની નવી વિદ્યાર્થીનીઓ NSSના રાષ્ટ્રસેવા યજ્ઞમાં જોડાઈ
રાજકોટ

કણસાગરા  મહિલા કોલેજની નવી વિદ્યાર્થીનીઓ NSSના રાષ્ટ્રસેવા યજ્ઞમાં જોડાઈ

Editor By Editor 5 days ago
રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
સંઘના પ્રચારક મહેશભાઇ પતંગેને શ્રધ્ધાંજલી અર્પણ
રાજકોટમાં અંડર-૧૩ સ્ટેટ સિલેક્શનમાં ૫૦ ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?