By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો

Editor
Last updated: 2026/05/02 at 4:16 PM
2 months ago
Share
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો
SHARE

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો

સરકારે રૂ.35 લાખ કરોડ પ્રજાના ખિસ્સામાંથી ખંખેર્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ

અગ્ર ગુજરાત, અમદાવાદ

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થઈ ગયો છે. પહેલા 2078 રૂપિયા ભાવ જે વધીને હવે 3091 રૂપિયા થઈ ગયો છે. જંગી ભાવ વધારો ઝીંકવામાં આવતા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ભાવ વધારો કરવામાં આવ્યા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક હાલાકી ભોગવવી પડે એવી સ્થિતનું નિર્માણ થયું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી આજદિન સુધી 1500 રૂપિયા ભાવ વધારો કરાયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. સરકારે નાગરિકોને ખિસ્સામાંથી 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં સૌથી મોટી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસમાં વધારાના કારણે દેશમાં જે રેસ્ટોરન્ટ ચાલે છે અને નાના-નાના ધાબા ચાલે છે તે તમામ પર સીધી અસર થવાની છે. કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરવાના કારણે અનેક એવી મોઘવારી પર અસર થવાની છે. 2026ની શરૂઆતથી જ સતત 7મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આજે 900 રૂપિયા કરતા વધુનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને આજદિન સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો એટલે કે બમણા ભાવ કરી દેવામાં આવ્યા છે.

ભાજપ સરકાર પર પ્રહાર કરતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હજુ બીજો ભાવ વધારો રાહ જોવે છે કારણ કે સાહેબ ચૂંટણીમાંથી મુક્ત થઈ ગયા છે. આગામી સમયમાં મોંઘવારીના માર સામે દેશની જનતાએ તૈયાર રહેવું પડશે. મોદી સરકાર પોતાની એનર્જી મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે. 2014માં અચ્છે દિનનો નારો આપવામાં આવતો હતો. જ્યારે 2026માં સૌથી મોંઘી સરકાર ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક હાલાકી ભોગવે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકાર છેલ્લા એક વર્ષમાં એનર્જી મેનેજમેન્ટ ક્ષેત્રમાં શું કામ કર્યું ? કોમર્શિયલ ગેસ અને પેટ્રોલ ડીઝલનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે તેની વાત જનતા સામે કરવી જોઈએ.

35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મનકી બાત માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકોની વાત ક્યારે થશે તે કહેવું ખૂબ જરૂરી છે. જેથી અમે માંગ કરીએ છીએ કે આ ભાવ વધારો પરત લેવામાં આવે કારણ કે આના કારણે મોંઘવારી આસમાન સુધી જશે તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે આપડે માનસિક તૈયારી રાખવાની છે.

ગમે ત્યારે 20થી 25 રૂપિયાનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્રુડ બજારમાં સૌથી સસ્તું ફ્રુડ હતું, જે ભાવ ઘટાડાનો લાભ દેશની જનતાને આપવામાં આવ્યો નથી. દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. તેનો પણ સરકારે હિસાબ આપવો જોઈએ.

You Might Also Like

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર

ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
જૂનાગઢ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

Editor By Editor 4 days ago
ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા
વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનકભાઈ કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?