By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    24 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા આજે લેશે સાતફેરા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા આજે લેશે સાતફેરા

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:00 PM
2 years ago
Share
ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા આજે લેશે સાતફેરા
SHARE

  • બેંકવેટ હોલ દ્વારા લગ્ન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી
  • તમામ સીસીટીવી કેમેરાની લાઇન ચેક કરવામાં આવી રહી છે
  • દિલ્હી પોલીસને આશંકા છે કે તેમના હરીફ જૂથો હુમલો કરી શકે છે

હાલ સમગ્ર દેશમાં એક લગ્ન ચર્ચામાં છે જેના વિશે દરેક લોકો જોવા અને જાણવા માંગે છે. આ લગ્ન આજે એટલે કે 12મી માર્ચે થવાના છે. લગ્ન તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર કાલા જઠેડી અને તેની ગર્લફ્રેન્ડ લેડી ડોન અનુરાધા એટલે કે મેડમ મિંઝના છે. જો કે આ લગ્ન માટે બેન્ક્વેટ હોલમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગ્ન દરમિયાન દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, સ્પેશિયલ સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમ હાજર રહી હતી.

દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબ પોલીસ તેમજ કેન્દ્રીય એજન્સીઓ કામે લાગી ગઇ છે

હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાથેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિંઝ વિશે જેઓ આજે દિલ્હીના દ્વારકાના સંતોષ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબ પોલીસ તેમજ કેન્દ્રીય એજન્સીઓ કામે લાગી ગઇ છે. હવે, એક વર કે જેની સામે ગંભીર ગુનાના ચાલીસ કેસ નોંધાયેલા છે અને જે કન્યાને માથે 19 કેસ છે, તેના માટે તેમના લગ્નજીવન પર જોખમ ઊભું થાય તે સ્વાભાવિક છે. દિલ્હી પોલીસને આશંકા છે કે તેમના હરીફ જૂથો દ્વારા કોઈપણ સમયે તેમના લગ્ન પર હુમલો થઈ શકે છે.

બંને ખુબજ કુખ્યાત છે તેઓના ઘણા દુશ્મનો છે

12મી માર્ચે યોજાનાર આ લગ્નની વ્યવસ્થા ભલે હળવી હોય પરંતુ સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત હશે. બંને ખુબજ કુખ્યાત છે તેઓના ઘણા દુશ્મનો છે જે બદલો લેવા માટે બહાર હોઈ શકે છે. મહેમાનોને પોલીસ તરફથી જ એન્ટ્રી મળશે. મહેમાનોને પ્રવેશ માટે બારકોડ આપવામાં આવશે.

દરવાજા પર 2 મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે

કાલા જઠેડી અને લેડી ડોનના લગ્ન પર નજર રાખવા માટે આ બેન્ક્વેટ હોલની અંદર અને બહાર એક નહીં પણ સેંકડો પોલીસકર્મીઓનો જમાવડો હશે. દરવાજા પર 2 મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. જ્યાંથી દરેકે ચેકિંગ માટે પાસ થવાનું રહેશે. લગ્ન 12 માર્ચે દિલ્હીના મટિયાલાના બેન્ક્વેટ હોલમાં થવાના છે. બંને તરફથી પરિવારના મહેમાનો હશે જ્યારે પોલીસ દરેક નવા ચહેરા પર નજર રાખશે.

બેન્ક્વેટ હોલની આસપાસની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે

બેંકવેટ હોલ દ્વારા લગ્ન પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. બેન્ક્વેટ હોલના સ્ટાફની સંખ્યા 20 આસપાસ છે, તેમના આઈડી કાર્ડ લેવામાં આવ્યા છે, તે સિવાય બેન્ક્વેટ હોલની આસપાસની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. તમામ સીસીટીવી કેમેરાની લાઇન ચેક કરવામાં આવી રહી છે.

આ લગ્ન માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડી હતી

ચાર રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ લગ્ન પર ખૂબ જ નજીકથી દેખરેખ રાખી રહી છે, જેમની પાસે ઇનપુટ એકત્રીકરણ અને શેરિંગથી લઈને કાઉન્ટર એટેક સુધીની યોજનાઓ છે. આ લગ્ન માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડી હતી કારણ કે લગ્નના માત્ર બે દિવસ પહેલા એટલે કે 10 માર્ચે દિલ્હી પોલીસે જાથેડી ગેંગના પાંચ શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ખાસ કરીને મેરેજ હોલ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. લગ્ન સમારોહમાં કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષા તપાસ બાદ દિલ્હી પોલીસે આઈડી કાર્ડ પણ જારી કર્યા છે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર
રાજકોટ

 રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન જાહેર

Editor By Editor 23 hours ago
મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે ‘Welcome to the Jungle’ ફિલ્મનો શો યોજાયો
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ
આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
નાનામોવામાં ખુલ્લેઆમ ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલના ભત્રીજાની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?