By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ

Editor
Last updated: 2026/07/13 at 4:55 PM
12 hours ago
Share
લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ
SHARE

લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલીના લીલીયા રેન્જ હેઠળ આવતા અંટાળીયા ગામમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં સિંહ જ્યારે મેટિંગમાં હતો ત્યારે સિંહ દર્શન કરનાર ૨૧ વર્ષીય યુવક સોહીલ મુજાવરને સિંહે ફાડી ખાધો હતો. વન વિભાગે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સોહીલ મુજાવર ઉપરાંત અન્ય બે શખ્સો સિંહ દર્શનમાં સામેલ હતા. આ અંગે વન વિભાગે મૃતક સાહિલ (સોહીલ) મુજાવર, રહાનખાન પઠાણ (રહે. અમરેલી) અને યુવરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) સહિત કુલ ૩ શખ્સો સામે કાયદેસરનો ગુન્હો દાખલ કર્યો છે. વન વિભાગની ટીમે સિંહ દર્શન અને પજવણી દરમિયાન જ ત્વરિત કાર્યવાહી કરીને ૨ શખ્સોને દબોચી લીધા હતાં. આ બંને શખ્સો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંહના આ બનાવને ખૂબજ ગંભીરતાથી લેવા અને વન્યજીવોની સુરક્ષામાં ખલેલ પહોંચાડતા તત્વો સામે કડક પગલાં ભરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી કુખ્યાત ‘કાળિયા ગેંગ’નો સાગરીત જેતપુરના ખારચીયાથી ઝડપાયો

રથયાત્રા પહેલાં રાજકોટમાં વેપન કાર્ટેલનો પર્દાફાશ: , 16 હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા

કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત

કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી શરૂ
રાજકોટ

સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી શરૂ

Editor By Editor 4 days ago
માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી
ખાતર અને બિયારણમાં ગેરરીતિ-કાળાબજારી કરનાર ચાર વેપારીઓને કરાયા જેલ હવાલે
કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?