By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ

Editor
Last updated: 2026/07/20 at 4:24 PM
2 hours ago
Share
જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ
SHARE

જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ

સિહોરના બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મંજુલા સરોવર’નું ભવ્ય લોકાર્પણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સમાજસેવી અનુભાઈ તેજાણીના સૌજન્યથી નિર્માણ પામેલ ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ તથા જલ વધામણા કાર્યક્રમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને ઊર્જા તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, “જળસંચયને જન આંદોલન બનાવીને આપણે પાણીદાર ભારતનું નિર્માણ કરવાનું છે. દરેક ઘર પોતાના ઘરના વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો સંકલ્પ કરે, તે જ ભાવિ પેઢી માટેનું સાચું રોકાણ છે.” તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જળસંચયથી જન ભાગીદારી અને જન ભાગીદારીથી જન આંદોલન’નો મંત્ર આપ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજના સેવાભાવી આગેવાનોના આ જળસંચયના પ્રયાસો સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને મહિલાઓને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, કિચન ગાર્ડન બનાવવા અને વૃક્ષારોપણ કરવા અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, આવતી પેઢીને સંપત્તિ કરતાં વધુ પાણીનો વારસો આપવો એ જ આજની સૌથી મોટી જવાબદારી છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ જળ જીવન મિશનની સફળતાના આંકડા આપતા જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૬ કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ મહાઅભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૮ સુધીમાં બાકી રહેલા અન્ય ૩ કરોડ ઘરોને પણ નળથી જળ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ વાઘેલા, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઈ ડાંગર, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી રઘુભાઈ હુમલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વહીવટી તંત્રમાંથી મામલતદાર એચ. વી. જાંબુચા અને તાલુકા વિકાસ અધિકારી (TDO)  એમ. વી. રાવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બુઢણા ગામમાં જળ સંચયનું કામ કરનાર કર્મયોગી એવા અનુભાઈ તેજાણી, મંજુલાબેન અનુભાઈ તેજાણી, નેમુભાઈ બેલડીયા, નેમુભાઈ ધામેલિયા, વિનુભાઈ સુતરીયા,અનીલભાઈ વઘાસીયા, બેચરભાઈ તેજાણી, સરપંચ ધીરુભાઈ પરમાર, ભગવાનભાઈ ડોંડા, બાબુભાઈ મુંજપરા, જીતુભાઈ તેજાણી, બાલાભાઈ સવાણી, જીવરાજભાઈ તેજાણી, ધીરૂભાઈ તેજાણી, વિજયભાઈ ધામેલીયા, કિશોરભાઈ બેલડીયા, તુલસીભાઈ સવાણી અને આજુબાજુ ગામના સરપંચશ્રી પણ હાજર રહ્યા હગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી, મનોજભાઈ હાપાણી, જયસુખભાઈ કેશવાળા, નીરજભાઈ રામાણી, કૌશિકભાઈ સરધારા, સુરેશભાઈ દેસાઈ, કિશોરભાઈ કાથરોટિયા, અશ્વિનભાઈ ચોહાણ, મનીષભાઈ માયાણી, પારસભાઈ ચૌહાણ, રમેશભાઈ જેતાણી, અશોકભાઈ મોલિયા વગેરે લોકો હાજર રહયા હતા.

You Might Also Like

MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્; ડોલર સામે રૂપિયો નબળો

ભારતના પૂર્વ અધ્યક્ષ અણુશક્તિ કમિશનના ચેરમેન ડૉ. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત

જીવદયાના લક્ષે જૈનોના સાધુ – સાધ્વીજીઓ ચાતુર્માસમાં એક જ સ્થાનકે બીરાજમાન થશે

કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ

‘સ્નેહ સ્પર્શ’ ટેલેન્ટ શોમાં મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અષાઢી બીજે SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
રાજકોટ

અષાઢી બીજે SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

Editor By Editor 6 days ago
સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
સોનમ વાંગચૂકના સમર્થનમાં આવતા કોંગ્રેસના પ્રવકત્તા તૂષિત પાણેરી
MCXમાં સોના-ચાંદીની ચમક, ક્રૂડ ઓઈલમાં ઉછાળો; ડોલર સામે રૂપિયો નબળો
ઉનાના નાદરખમાં ખનિજ માફિયાનો કહેર,પુર સંરક્ષણ પાળો તોડી 60 પરિવારોને બરબાદ કર્યાં 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?