By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

Editor
Last updated: 2026/04/28 at 6:36 PM
2 months ago
Share
માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર
SHARE

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

નિષ્ણાંતો દ્વારા રોકાણકારોને માર્ગદર્શન અપાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

હાલના વૈશ્વીક જીયો પોલીટીકલની સ્થિતિના અનુસંધાને ફેમીલી બિઝનેશ મેનેજમેન્ટ ખુબ જ અગત્યતા ધરાવતો વિષય બની ગયો છે. આજની વૈશ્વીક પરિસ્થિતિમાં ફેમીલી બિઝનેશનું કઇ રીતે સંચાલન કરવું તે અંગે ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ નિરમા યુનિવર્સીટીના તજજ્ઞો પ્રોફેસર સતિષ નાયર અને પ્રોફેસર પુનિત સૌરભ રાજકોટના એમ.એસ.એમ.ઇ. યુનીટોને માર્ગદર્શન આપશે. આ સાથે જ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના બેન્કીંગ ચેનલ પાર્ટનર રજત દત્તા કોર્પોરેટ અને ઉત્તરાધિકારીના પ્રશ્નો કઇ રીતે નિરાકરણ લાવવું તે અંગે માર્ગદર્શન આપશે. જયારે સૌરભ સુલતાનીયા જે આઇ.સી.આઇ.સી.આઇ. ડાયરેકટના ઇકવીટી પ્રોડકટ ગ્રુપના ફંકશનલ હેડ છે તે રોકાણની તકો વિશે માહિતીસભર પ્રવચન આપશે. જયારે જનરલ મેનેજર એમ. કે. લાડાણી રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નવી ઉદ્યોગનીતી વિશે માહિતી આપશે.

આ સેમીનાર આવતીકાલે તા. ૨૯/૪/૨૦૨૬ ને બુધવારના રોજ સાંજે ૦૫:૩૦ થી ૦૮:૩૦ દરમ્યાન ICAI ભવન, રાજકોટ સી.એ. બ્રાંચ, ગિરીરાજનગર મેઇન રોડ, રૈયા સર્કલ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન દરજજે લોકસભા સભ્ય પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા તથા અતિથી વિશેષ તરીક ધારાસભ્ય ડૉ.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, ખાસ ઉપસ્થિત રહેશે.

આ સેમીનારમાં રજીસ્ટ્રેશન ફરજીયાત હોય, સંસ્થાના મો.નં.૯૦૮૧૬૦૯૪૧૦ અથવા લીંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSdGoxRNZ WRIv2MVn-clis lgccQZq1oz1xguWWqLCEMvaF9tr9cNg/viewform?usp=header પર રજીસ્ટ્રેશન કરવા ગ્રેટર ચેમ્બરના હેમલભાઇ કામદાર તથા હિતેષભાઈ વિઠલાણી – નિયામક વારા જણાવવામાં આવેલ છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડૂતોના પ્રશ્ને હવે કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે
રાજકોટ

 ખેડૂતોના પ્રશ્ને હવે કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે

Editor By Editor 2 days ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
શહેર ભાજપ દ્વારા બલિદાન દિવસ અંતર્ગત ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાએ પુષ્પાંજલી
 ઉપલેટામાં સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?