By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    13 minutes ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય

Editor
Last updated: 2026/07/08 at 4:43 PM
20 minutes ago
Share
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
SHARE

વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય

વન્ય પશુઓના ત્રાસ બાદ વધુ એક જોખમ ઉભુ થતાં સ્થાનિકોમાં ચિંતા

અગ્ર ગુજરાત, વેરાવળ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામમાં છેલ્લા 3 દિવસથી મગરના બચ્ચાં જાહેર માર્ગો પર આવી ચડતાં સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ગામની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો વસવાટ છે. ચોમાસાની સિઝન અથવા અન્ય કારણોસર નદીમાંથી બહાર નીકળેલા મગરના નાના બચ્ચાં ગ્રામ પંચાયત કચેરી તેમજ સરકારી શાળાના મુખ્ય માર્ગ સુધી પહોંચી રહ્યા છે.

જાહેર રોડ પર વન્યજીવ આવી જતાં અકસ્માત થવાની અથવા અન્ય કોઈ અઘટિત ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, ગામના જાગૃત યુવાનોએ માનવતા દાખવીને આ બચ્ચાંને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી ફરી દેવકા નદીના કાંઠા વિસ્તારમાં મુક્ત કર્યા છે. વારંવાર મગરના બચ્ચાં રહેણાંક વિસ્તાર તરફ આવતા હોવાથી ખાસ કરીને શાળાએ જતા બાળકો અને રાહદારીઓની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો મગરના બચ્ચાં આટલી મોટી સંખ્યામાં બહાર આવતા હોય તો આસપાસ પુખ્ત વયના મોટા મગર હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

સમગ્ર મામલે ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરવા અને મગરોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માંગ કરી છે. આ સાથે જ દેવકા નદી કાંઠાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

ડાભોર અને તાતીવેલા ગામમાંથી પસાર થતી દેવકા નદીમાં અનેક મગરો હોવાની વિગતો અગાઉ પણ સામે આવી ચૂકી છે. થોડા દિવસો પૂર્વે જ વન વિભાગે આ વિસ્તારમાંથી 1 મહાકાય મગરનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. હવે ફરીથી મગરના બચ્ચાં ખોરાકની શોધમાં અથવા કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે બહાર આવી રહ્યા હોવાથી વન વિભાગ વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!
રાજકોટ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

Editor By Editor 6 days ago
 સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા
રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન
ગુજરાત પર સંકટ! ૧૫૦૦ કિ.મી. લાંબી વાદળોની પટ્ટી તૂટી પડશે
પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?