By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપા તંત્ર ગેરકાયદે બાંધકામ બાબતે હવે કુણુ વલણ નહી અપનાવે : મ્યુ.કમિશનર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મનપા તંત્ર ગેરકાયદે બાંધકામ બાબતે હવે કુણુ વલણ નહી અપનાવે : મ્યુ.કમિશનર

agragujaratnews
Last updated: 2024/06/11 at 8:21 PM
2 years ago
Share
મનપા તંત્ર ગેરકાયદે બાંધકામ બાબતે હવે કુણુ વલણ નહી અપનાવે : મ્યુ.કમિશનર
SHARE

તક્ષશીલા કાંડ સમયે રાજકોટની શૈક્ષણિક સંસ્થા, વેપાર ધંધાર્થીઓએ રેગ્યુલાઇઝ કરવા મુદત માંગી હતી પરંતુ કોઇએ પ્રોપર્ટી રેગ્યુલાઇઝ ન કરતા આકરા પગલા લેવા પડયા

સૌ પ્રથમ ૪૮ કલાકમાં શાળાઓ અંગે નિર્ણય લેવાશે બાદમાં હોસ્પિટલો અને વેપાર-ઉદ્યોગ મુદ્દે પરમિશનની કાર્યવાહી થશે

રાજકોટ મનપા ખાતે ધસી ગયેલા વેપાર ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓની ઉગ્ર રજુઆત : પ્રોપર્ટીના સીલ ખોલવા માંગણી

ટીઆરપી આગકાંડના પગલે રાજકોટ મનપા દ્વારા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો તથા વેપાર ઉદ્યોગના  સંકુલોની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન ફાયર પરમિશન, બીયુ તથા અન્ય ધારાધોરણોનું પાલન ન કરનાર સંસ્થાઓને ધડાધડ સીલ લાગી રહ્યા છે. સમગ્ર રાજકોટમાં સેંકડો સંસ્થાઓ આ કારણે બંધ થઇ જતાં દેકારો બોલી ગયો છે. આજે મનપા કચેરીએ ચેમ્બર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના  ૪૦૦થી વધુ પ્રતિનિધિઓ ધસી ગયા હતાં.

Contents
તક્ષશીલા કાંડ સમયે રાજકોટની શૈક્ષણિક સંસ્થા, વેપાર ધંધાર્થીઓએ રેગ્યુલાઇઝ કરવા મુદત માંગી હતી પરંતુ કોઇએ પ્રોપર્ટી રેગ્યુલાઇઝ ન કરતા આકરા પગલા લેવા પડયાસૌ પ્રથમ ૪૮ કલાકમાં શાળાઓ અંગે નિર્ણય લેવાશે બાદમાં હોસ્પિટલો અને વેપાર-ઉદ્યોગ મુદ્દે પરમિશનની કાર્યવાહી થશેરાજકોટ મનપા ખાતે ધસી ગયેલા વેપાર ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓની ઉગ્ર રજુઆત : પ્રોપર્ટીના સીલ ખોલવા માંગણી

આ પ્રતિનિધિ મંડળે સીલ કરેલી પ્રોપર્ટીઓ તાત્કાલીક ખોલવા માટે મ્યુ.કમિશનર દેવાંગ દેસાઇને રજૂઆત કરી હતી. આ રજુઆત અનુસંધાને મ્યુ.કમિશનરે પ્રતિનિધિઓને એવી ખાતરી આપી હતી કે આગામી ૪૮ કલાકમાં સૌ પ્રથમ શાળાઓ અને શૈક્ષણિક સંકુલોના સીલ ખોલવા કાર્યવાહી થશે. પરંતુ જેમના ફાયર એનઓસી હશે તેમને જ બીયુ વગેરેની ઘટતી મંજૂરી આપવા યોગ્ય લાગશે તો આપવામાં આવશે અન્યથા ગેરકાયદે બાંધકામો તોડી નાંખવામાં આવશે. બાદમાં હોસ્પિટલો અને વેપાર-ધંધા અને ઉદ્યોગના સ્થળોએ તપાસ થશે.

મ્યુ.કમિશનર દેસાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુરતના તક્ષશીલા કાંડ સમયે પણ રાજકોટમાં મનપા તંત્રએ વેપાર ઉદ્યોગ, શાળાઓ, હોસ્પિટલો સહિતના સંકુલોમાં તપાસ કરી હતી. તકેદારીના પગલા રૂપે તમામ એકમોને એનઓસી લઇ લેવા અને ગેરકાયદે બાંધકામ હટાવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી સંસ્થાઓ દ્વારા જરૂરી સાવચેતીના પગલા લેવામાં ન આવતાં હવે આવી કોઇ રજુઆતો સ્વીકારવામાં આવશે નહી. તજજ્ઞોની ટીમ સ્થળ પર પ્રોપર્ટીની તપાસ કરી યોગ્ય લાગશે તે સ્થળે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપશે અને જયાં જોખમ લાગશે અથવા નિયમોનો ભંગ લાગશે તેવા સ્થળોએ તાત્કાલીક બાંધકામ હટાવી લેવા કાર્યવાહી થશે.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે રાજકોટમાં હાલ ૫૦ ટકાથી વધુ એકમોને નોટીસો અને તપાસ થઇ ગઇ છે અને ચોમેરથી તમામ યુનિટો એક બાદ એક સીલ થવા માંડતા વેપાર ઉદ્યોગને અસર થઇ છે.

સિક્કાની બીજી બાજુ એ પણ સત્ય છે કે ટીઆરપીકાંડ બાદ તંત્ર પગલા નથી લેતું તેવી વ્યાપક ફરિયાદ મીડિયામાં અને ચોમેર ઉઠી છે. આથી ભવિષ્યમાં ટીઆરપીકાંડ ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે અને તેને તમામ સ્થળેથી સહકાર મળે તે જરૂરી બન્યું છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ
ગીર સોમનાથ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

Editor By Editor 5 days ago
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
 ઉપલેટામાં સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?