By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    11 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ જશે તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ જશે તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જાણો

agragujaratnews
Last updated: 2023/11/13 at 4:23 AM
2 years ago
Share
સેમીફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ જશે તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જાણો
SHARE

  • વર્લ્ડકપ 2023માં લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ
  • 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ
  • 16 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

વર્લ્ડકપ 2023માં લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ છે. છ ટીમો પોતપોતાની બેગ પેક કરીને વતન પરત ફરી છે અને ચાર ટીમો વર્લ્ડકપ ટ્રોફીના સપના સાથે મુંબઈ અને કોલકાતામાં પડાવ નાખી રહી છે. ભારતીય ટીમ મુંબઈમાં છે. તેણે અહીં વાનખેડે સ્ટેડિયમમાં તેની સેમિફાઇનલ મેચ રમવાની છે. અહીં તેને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમાવાની છે. જો કે બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચમાં વરસાદનો કોઈ ખતરો નથી, પરંતુ હાલમાં ભારતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને સતત વરસાદ પડી રહ્યો છે. આનો અર્થ એ થયો કે વરસાદની થોડી સંભાવના રહે છે. આવી સ્થિતિમાં ભારતની સેમીફાઈનલ મેચમાં પણ વરસાદ અવરોધરૂપ બનશે તો શું થશે? જો આખી મેચ વરસાદમાં ધોવાઈ જાય તો વિજેતા કોણ બનશે.

રિઝર્વ ડે અને પછી ડકવર્થ-લુઈસ પદ્ધતિ

ICC એ વર્લ્ડકપ 2023 સેમી ફાઈનલ મેચો માટે રિઝર્વ ડે રાખવમાં આવ્યો છે. એટલે કે, જો આ મેચો દરમિયાન વરસાદ પડશે તો બીજા દિવસે રમત પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. ઓવર કોઈપણ રીતે ઘટાડવામાં આવશે નહીં. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બીજી ઈનિંગમાં જરૂરી સંખ્યામાં ઓવર રમાઈ હોય, તો જીત કે હારનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ જો બીજી ઈનિંગમાં જરૂરી ઓવરો ફેંકી ન શકાય, તો પોઈન્ટ ટેબલની સ્થિતિના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.

જો મેચ વરસાદમાં ધોવાઈ જશે તો તેનો ફાયદો કોને મળશે

જો ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચમાં બંને દિવસે વરસાદ રહે છે અને ડકવર્થ-લુઇસ પદ્ધતિ લાગુ કરીને પણ પરિણામ ન જાહેર કરી શકાય તો ભારત સેમિફાઇલમાં પ્રવેશ કરશે. કારણ કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ કરતા આગળ છે. તે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચમાં પણ પરિણામ સમાન હશે. એટલે કે જો બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઇ જશે તો સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચી જશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન
રાજકોટ

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

Editor By Editor 1 day ago
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?