By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સોલાર પ્રોજેકટ માટેના NoN-DCR કમિશનીંગની મર્યાદા વધારવા માંગણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સોલાર પ્રોજેકટ માટેના NoN-DCR કમિશનીંગની મર્યાદા વધારવા માંગણી

Editor
Last updated: 2026/05/27 at 3:44 PM
3 days ago
Share
 સોલાર પ્રોજેકટ માટેના NoN-DCR કમિશનીંગની મર્યાદા વધારવા માંગણી
SHARE

સોલાર પ્રોજેકટ માટેના NoN-DCR કમિશનીંગની મર્યાદા વધારવા માંગણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સરકારમાં રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

“ઉર્જા સુરક્ષા” એ આપણા અર્થતંત્રની કરોડરજજુ છે અને હાઈડ્રોજન, બાયો-ઈધણ અને કુત્રિમ ઈધણ જેવા વૈકલ્પીક ઈધણનો વિકાસ અને સ્થાનીક ઓઈલ પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દુર કરવા માટે તેનો ઉપયોગ ઓઈલ આયાત પરની નિર્ભરતા ઘટાડશે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના “વોકલ ફોર લોકલ” ના સ્વપ્નને સાર્થક કરવાના અભિયાન હેઠળ આગામી તા.૩૧-૦૫-૨૦૨૬ પછીથી સોલાર પ્રોજેકટો માટે Non-DCR સોલાર પેનલનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવનાર છે અને તા.૦૧-૦૬-૨૦૨૬ થી તમામ કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેકટ અને નેટ મીટરીંગ મંજુરીઓ માટે ડોમેસ્ટીક કન્ટેન્ટ રિકવાયરમેન્ટ (DCR) સલોર પેનલનો ઉપયોગ કરવાનું ફરજીયાત કરવામાં આવનાર છે. આ પેનલ્સ ALMM (Approved List of Models and Manufacturers) માંથી પણ મેળવવા આવશ્યક છે. આમ ભારતમાં જ બનેલ DCR સોલાર પેનલનો ઉપયોગ કરવાના આ નિર્ણયને અમો સહર્ષ આવકારીએ છીએ અને દેશની ઉર્જા સુરક્ષા અને સ્થાનીક ઉત્પાદનને પ્રોત્સાહન આપતું પગલુ ગણી શકાય.

આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સમક્ષ તા.૩૧-૦૫-૨૦૨૬ સુધીમાં નવા સોલાર પ્લાન્ટ માટે ૨જીસ્ટ્રેશન કરનાર તમામ અરજદારોને Non-DCR સોલાર પેનલના ઈન્સ્ટોલેશનના લાભો આપવા માટે અને પ્રોજેકટ કમિશનિંગ પુર્ણ કરવા માટે તા.૦૧-૦૬-૨૦૨૬ થી ત્રણ મહિના સુધીની સમય મર્યાદા તાત્કાલીક વધારી આપવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળમાં બાઈક ચાલકે ઠોકરે લેતા રાહદારી વૃદ્ધનું સિવિલમાં સારવાર દરમિયાન મોત
રાજકોટ

વેરાવળમાં બાઈક ચાલકે ઠોકરે લેતા રાહદારી વૃદ્ધનું સિવિલમાં સારવાર દરમિયાન મોત

Editor By Editor 3 days ago
મુસાફરોના ખિસ્સા હળવા થશે! રેલવે સ્ટેશનો પર મળતા નાસ્તાઓમાં મોંઘવારી
નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં
સૌરાષ્ટ્ર યુનિ.ની લાલીયાવાડીનો જાલમુલી-મેલોડી આપી વિરોધ
ઘોઘામાં હત્યાના આરોપી મિત્ર સાથે જતા યુવાનનું ગંભીર અકસ્માતમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?