By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફક્ત સિગારેટનું વ્યસન નહીં અગરબત્તીનો ધુમાડો પણ વધારે છે કેન્સરનું જોખમ, રિસર્ચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

ફક્ત સિગારેટનું વ્યસન નહીં અગરબત્તીનો ધુમાડો પણ વધારે છે કેન્સરનું જોખમ, રિસર્ચ

Last updated: 2025/09/08 at 3:02 PM
8 months ago
Share
ફક્ત સિગારેટનું વ્યસન નહીં અગરબત્તીનો ધુમાડો પણ વધારે છે કેન્સરનું જોખમ, રિસર્ચ
SHARE

Contents
લોકોમાં ફેફસા સંબંધિત વધી ફરિયાદઅગરબત્તીનો ધુમાડો ફેફસા માટે હાનિકારક

અગરબત્તીના ઉપયોગમાં મોટાભાગના ઘરોમાં પૂજા-પાઠમાં કરાય છે. સવાર અને સંધ્યા સમયે લોકો પોતાના ઘરે પૂજા દરમિયાન અગરબત્તી જરૂર કરે છે. આ ઉપરાંત ધાર્મિક તહેવાર અને શુભકાર્યમાં પણ અગરબત્તી અને ધૂપ કરવામાં આવે છે. વધતા જતાં શ્વસનતંત્રના રોગોને લઈને એક સંસોધન હાથ ધરાયું હતું. આ સંશોધનમાં સામે આવ્યું કે અગરબત્તીનો ધુમાડો ફેફસાના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કેટલાક સંજોગોમાં તે કેન્સરનું પણ કારણ બને છે.

લોકોમાં ફેફસા સંબંધિત વધી ફરિયાદ

આજકાલ લોકોમાં ડાયાબિટીસ, કેન્સર અને અસ્થમા જેવી દુલર્ભ બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે પણ આ ગંભીર બીમારીના જોખમને લઈને તબીબી સંસ્થાઓ દ્વારા વિવિધ સંશોધન કરવામાં આવ્યા છે. રાજ્યના એક પ્રતિષ્ઠિત ડોક્ટરે જણાવ્યું કે હાથ ધરાયેલ સંશોધનમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. ફેફસા નબળા થવા અને અસ્થમા તેમજ શ્વાસની ફરિયાદો વધવા પાછળનું કારણ પ્રદૂષણ, બીડી અને આલ્કોહોલનું વ્યસન તો છે જ. આ સિવાય પૂજાપાઠમાં ઉપયોગમાં લેવાતી અગરબત્તીનો ધુમાડો પણ શ્વસન તંત્ર પર ગંભીર અસર કરે છે. આ ધુમાડો શ્વસનતંત્ર દ્વારા ફેફસામાં જાય છે. લાંબા સમય સુધી અગરબત્તીનો ઉપયોગ તેના સંપર્કમાં રહેનાર વ્યક્તિ માટે જોખમી બને છે.

અગરબત્તીનો ધુમાડો ફેફસા માટે હાનિકારક

આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે અગરબત્તીના ધુમાડામાં બેન્ઝીન, કાર્બોનિલ્સ, CO, No2 અને પોલિસાયક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ જેવા હાનિકારક રસાયણો હોય છે. આ સૂક્ષ્મકણો અગરબત્તીના ધુમાડા દ્વારા શ્વાસમાં જાય છે. અને સંપર્કમાં આવનાર વ્યક્તિમાં શ્વાસ સંબંધિત સમસ્યા વધે છે. અગરબત્તીમાં એ જ રાસાયણિક તત્વો છે જે સિગારેટના ધુમાડા હોય છે. આ હાનિકારક રસાયણો કેન્સરજનક ગણાય છે. અને એટલે જ સિગારેટનું વ્યસન ધરાવનાર વ્યક્તિની જેમ જે વ્યક્તિ અગરબત્તીના ધુમાડામાં સતત સંપર્કમાં રહે તો કેન્સર થવાની અનેકગણી સંભાવના વધે છે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો
રાજકોટ

વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો

Editor By Editor 22 hours ago
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
 રાજયના ૭૨ સનધિ અધિકારીઓની બદલી
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?