By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan: ઈમરાન ખાનની મુશ્કેલીમાં થઈ શકે વધારો, પૂર્વ ISI ચીફનું કોર્ટ માર્શલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan: ઈમરાન ખાનની મુશ્કેલીમાં થઈ શકે વધારો, પૂર્વ ISI ચીફનું કોર્ટ માર્શલ

agragujaratnews
Last updated: 2024/09/06 at 10:08 PM
2 years ago
Share
Pakistan: ઈમરાન ખાનની મુશ્કેલીમાં થઈ શકે વધારો, પૂર્વ ISI ચીફનું કોર્ટ માર્શલ
SHARE

પાકિસ્તાનમાં ગયા મહિને ધરપકડ કરાયેલા જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલ શરૂ કરવામાં આવ્યું છે. ફૈઝ હમીદ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.

ફૈઝ હમીદ વિરુદ્ધ પુરાવા મળ્યા

ફૈઝ હમીદને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના માનવામાં આવી રહ્યા છે. ફૈઝ હમીદની 12 ઓગસ્ટે હાઉસિંગ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટરે કહ્યું છે કે, ફૈઝ વિરુદ્ધ તપાસમાં મજબૂત પુરાવા મળ્યા છે, જે પછી કોર્ટ માર્શલ શરૂ કરવામાં આવ્યું છે.

ઈમરાન ખાન પર ચાલશે લશ્કરી કેસ?

ફૈઝ હમીદની ધરપકડ અને કોર્ટ માર્શલની શરૂઆતને લઈને વિશ્લેષકોનું માનવું છે કે, હવે ઈમરાન ખાન વિરુદ્ધ લશ્કરી કેસ દાખલ થઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત આયેશા સિદ્દીકાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ‘આ ધરપકડનો હેતુ ફૈઝ હમીદ પર આવી માહિતી મેળવવા માટે દબાણ લાવવાનો છે જેથી 9 મેના રોજ થયેલી હિંસામાં ઇમરાન ખાન વિરુદ્ધ આરોપો લગાવી શકાય.’

‘સેનાનો કોઈ રાજકીય એજન્ડા નથી’

જો કે, ISPRના ડાયરેક્ટર જનરલ (DG) લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની સેનાનો કોઈ રાજકીય એજન્ડા નથી. કારણ કે આપણે આપણી જાત પ્રત્યે જવાબદાર છીએ. તેમણે વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદે આર્મી એક્ટની ઘણી કલમોનું ઉલ્લંઘન કર્યું છે. અહેમદ શરીફે આરોપ લગાવ્યો છે કે, ISIના ભૂતપૂર્વ અધિકારીએ કેટલાક રાજકીય તત્વોના ઈશારે અંગત લાભ માટે કાયદાકીય અને બંધારણીય મર્યાદા ઓળંગી છે.

એક વર્ષથી જેલમાં છે ઈમરાન ખાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન લગભગ એક વર્ષથી જેલમાં છે. ઈમરાન ખાન પર કથિત રીતે હિંસા ભડકાવવાના આરોપમાં સિવિલ કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, ગયા મહિને તેમના સહાયક લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની ધરપકડ બાદ તેમના પર રાજદ્રોહ અને વિદ્રોહથી વધુ ગંભીર આરોપો લાગી શકે છે. સાથે જ 9 મેની હિંસા અંગે ઈમરાન વિરુદ્ધ લશ્કરી કેસ દાખલ કરવામાં મદદ મળી શકે છે.

સરકારે 9 મેની હિંસાને વિદ્રોહ ગણાવ્યો હતો

ગયા વર્ષે 9 મેના રોજ ઇમરાન ખાનના સમર્થકોએ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો જે દરમિયાન ઘણી હિંસા થઈ હતી. પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સેનાની ઓફિસો અને આર્મી ઓફિસરોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ સરકારે તેને સેના સામે વિદ્રોહ ગણાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની સેના અને શાહબાઝ સરકાર આ હિંસા માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવવા માંગે છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
ગાંધીનગર

વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

Editor By Editor 4 hours ago
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?