By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો

Editor
Last updated: 2026/05/20 at 5:07 PM
3 months ago
Share
રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો
SHARE

રઘુવંશી સમાજના દિકરા-દિકરીઓ માટે તા.૧૪મીએ વેવિશાળ મહાપરિચય મેળો

અગ્ર ગુજરાત, રાજકોટ

રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રા દ્વારા તા. 14, જુન, રવિવારના રોજ બપોરે 2-૦૦ થી સાંજે 7-૦૦ વાગ્યા સુધી રઘુવંશી દિકરા–દિકરીઓ માટે ”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળો” રાજકોટના હાર્દસમા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. પરીચય મેળામાં પધારનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” માં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી ગ્રેજ્યુએટ દિકરીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રાએ અપીલ કરાઈ છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા”માં ભાગ લેવા ઈચ્છતા દિકરા-દિકરીઓએ પોતાના બાયોડેટાની બે કોપી તથા ફોટોગ્રાફ બે કોપીમાં (1) 2–કોલેજવાડી, ‘વ્રજ વિહાર’ એપાર્ટમેન્ટ, ફલેટ નં. 101, રાજકુમાર કોલેજની સામે, રાજકોટ કિરીટભાઈ કેસરીયા મો. 98242 24270, (2) શ્રી રાજશકિત ડેરી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, 5/9 કોર્નર જંકશન પ્લોટ મેઈન રોડ, ડો. કાછેલાની સામે, રાજકોટ પંકજભાઈ જોબનપુત્રા  મો. 98259 98261 (3) સ્વ.શ્રી જગુભાઈ રૂપારેલીયા સ્થાપિત સંસ્થા શ્રીનાથજી વેવિશાળ માહિતી કેન્દ્ર, સિધ્ધિ ફલેટસ, હાઉસિંગ બોર્ડ શેરી નં. 5, અક્ષર માર્ગ, એન્જલ મદ્રાસ કાફે પાસે, રાજકોટ. અમરશીભાઈ રૂઘાણી (મો.93777 88229), (4) અંબિકા અપરેલસ, રેર રેબિટ શોરૂમ સામે, નાઇસ એન્ડ ન્યુ ની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, જયભાઈ લાલસેતા (મો. 9662899909) તથા (5)  જલીયાણ આર્ટ, નક્ષત્ર-6, શોપ નં. 16, સમૃધ્ધિ ભવનની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે નિલેશભાઈ અનડકટ (મો. 98244 52092) પરના સરનામે  તા.25/05/2026, સોમવાર સુધીમાં મોકલી દેવા ફરજીયાત છે.

”નિઃશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા” ને નટુભાઈ કોટક (લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ, ચેરમેન), કિશોરભાઈ કારીયા, જતીનભાઈ ભીંડોરા (બજરંગ મિત્ર મંડળ), હેમલભાઈ ખંઢેરીયા, મહેશભાઈ કોટક, શૈલેષભાઈ પુજારા, ભદ્રેશભાઈ વડેરા, રાજુભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ નંદાણી, અમીતભાઈ નાગરેચા, મનીષભાઈ અનડકટ, આશીષભાઈ પુજારાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની
રાજકોટ

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

Editor By Editor 4 days ago
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ
રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ
લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?