By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    7 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ

Editor
Last updated: 2026/07/13 at 4:03 PM
13 hours ago
Share
 રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ
SHARE

 રાજકોટના ઉદ્યોગપતિએ ઝંપલાવ્યું સેમિકન્ડકટર ક્ષેત્રમાં, ઓગષ્ટથી મોટા પાયે ઉત્પાદન શરૂ

દેશમાં જ સ્વદેશી ફેબલેસ મોડયુલ્સ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય : વિદેશી આયાતથી પડતો કરોડોનો બોજ ઘટવાનો દાવો

અગ્ર ગુજરાત, રાજકોટ

વડાપ્રધાન મોદીના વિઝનથી ગુજરાતનું સાણંદ, ધોલેરા અને સુરત દેશનું સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે, ત્યારે રાજકોટની એક કંપનીએ સ્વદેશી ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ વિકસાવીને આ ક્રાંતિમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આગામી ઓગસ્ટ 2026 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરવા જઈ રહેલી આ કંપનીને રૂ. 12,50,000 થી વધુની સરકારી સહાય મળી છે. ચીનથી આયાત થતા 1 કરોડ કરતા વધુ મોડ્યુલ્સમાં રહેતા ડેટા સુરક્ષાના જોખમો સામે રાજકોટનું આ બે રૂપિયાના સિક્કા જેવડું 18.5 × 29.5 મિલીમીટરનું નાનું મોડ્યુલ ક્લાઉડ પર 4,000,000 થી વધુ રેકોર્ડ્સ સુરક્ષિત રાખીને દેશને આત્મનિર્ભર બનાવશે.

રાજકોટની આ જાણીતી કંપનીના ફાઉન્ડર અને ડાઇરેક્ટર ચિંતન મહેતા ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ લાવવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. તેઓ જણાવે છે કે દર વર્ષે ભારતમાં વિદેશોમાંથી, ખાસ કરીને ચીનથી 10,000,000 થી વધુ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલ્સની આયાત કરવામાં આવે છે. આ આયાતી ચીજવસ્તુઓ દેશની ઇકોનોમી પર મોટો બોજ બને છે.

આ આયાતી મોડ્યુલ્સમાં, ખાસ કરીને ચીનથી આવતા ‘બ્લેક બોક્સ’ મોડ્યુલ્સમાં ડેટા સુરક્ષાનો એક ગંભીર પડકાર હંમેશા ઊભો રહે છે. આ વિદેશી ડિવાઇસનો ઉપયોગ કરવાથી ગ્રાહકોનો મહત્વનો ડેટા કયા દેશના કયા સર્વરમાં જમા થાય છે તે જાણી શકાતું નથી. આ સુરક્ષા જોખમને ટાળવા માટે ભારતમાં જ સ્વદેશી ફેબલેસ મોડ્યુલ્સ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

કંપનીએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં અલગ-અલગ જરૂરિયાતો મુજબ 5,000થી વધુ સ્માર્ટ ડિવાઇસ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી દીધા છે. આ ડિવાઇસની મદદથી હાલમાં ક્લાઉડ પ્લેટફોર્મ પર 4,000,000થી વધુ ડેટા રેકોર્ડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોના વિશ્વાસ અને ટેક્નોલોજીની સફળતાને સાબિત કરે છે.

આગામી ઓગસ્ટ 2026થી કંપની વૈશ્વિક સ્તરે આ પ્રોડક્ટ્સનું મોટા પાયે કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા માટે પુરેપુરી સુસજ્જ બની ગઈ છે. ઇન્ડસ્ટ્રીના નિયત પ્રોટોકોલ મુજબ ટૂંક સમયમાં 5થી 6 પ્રકારના અદ્યતન મોડ્યુલ્સ બજારમાં લોન્ચ કરાશે, જેનો મુખ્ય ધ્યેય વ્યાજબી કિંમતે ગ્રાહકોને સર્વોત્તમ ક્વોલિટી પૂરી પાડીને નિકાસ વધારવાનો છે.

કદ નાનુ પરંતુ કામ મોટું

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કંપનીને રૂ. 1,250,000 થી વધુની વિવિધ ગ્રાન્ટ અને સબસિડીનું મજબૂત પીઠબળ મળ્યું છે. જેમાં i-Hub ગુજરાત તરફથી રૂ. 2,50,000 ની સૃજન ગ્રાન્ટ અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ. 10,00,000 રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. ટેક્નોલોજીની દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી એવા આ ફેબલેસ સેમિકન્ડક્ટર મોડ્યુલનું કદ માત્ર 18.5 × 29.5 મિલીમીટર જ છે, એટલે કે તે બે રૂપિયાના સિક્કા કરતાં સામાન્ય મોટું છે. આટલું નાનું કદ ધરાવતું હોવા છતાં તે અદ્યતન પ્રોસેસર, વાયરલેસ એન્ટેના અને સેન્સર્સથી સજ્જ છે, જે ઔદ્યોગિક ઉપકરણોમાં કામ કરશે.

You Might Also Like

વીરનગર પાસે બે પિસ્ટલ સાથે કુંદણીના કુખ્યાત બુટલેગરને ઝડપી લેતુ ગ્રામ્ય SOG

વિંછીયામાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

વણપરીમાં ખનન માફિયા પર પોલીસ ત્રાટકી : 450 ટન ગેરકાયદે રેતીનો જથ્થો જપ્ત

મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત

ગઢાળા નજીક ઘોડી-પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જનો દરોડો, ચાર જુગારી ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં
રાજકોટ

વૈશ્વિક તણાવથી બજારમાં ધ્રુજારી: MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલ તેજ, શેરબજાર લાલ નિશાનમાં

Editor By Editor 6 days ago
પોલીસમાં ૫૦ હજારથી વધુ યુવાનોની ભરતી કરાશે
રોટરી કલબ દ્વારા આવતીકાલે મેટોડામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?