By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    11 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા

Editor
Last updated: 2026/07/20 at 3:29 PM
1 day ago
Share
રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા
SHARE

રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રાહીમામ: કોંગ્રેસના ધરણા

સ્માર્ટ સિટી છે કે ગંદકીનું ઘર? ગાંધીજીના પોસ્ટર સામે જ કચરાના ઢગલા, ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો વોર્ડમાંથી ગાયબ થયા હોવાના આક્ષેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હોવાનું શહેરની હાલત પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સાથે સાથે હાલમાં ચોમાસામાં આરોગ્યના અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે પ્રજાના સ્વસ્થ ને લઈને આરોગ્ય લક્ષી મહાનગરપાલિકા ની કાર્યવાહી શૂન્ય હોઈ એવું જણાઈ રહ્યું છે. રાજકોટ સ્માર્ટ સિટીની જગ્યાએ અનેક જગ્યા પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, એક તરફ સ્વચ્છ રાજકોટ નું બોર્ડ હોય મહાત્મા ગાંધીજીનો પોસ્ટર હોય અને એની સામે જ કચરાનો ઢગલો હોય આ તે કેવું સ્માર્ટ સિટી?

તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશનને ભાજપ દ્વારા ઐતિહાસિક કાર્યવાહી થઈ હોય એવું એ લોકો માની રહ્યા છે પરંતુ એ ડિમોલેશનમાં વાસ્તવિકતામાં ઐતિહાસિક ભ્રષ્ટાચાર થયો છે અને એસ.આઇ.ટી નામે સમિતિ બેસાડવામાં આવી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અને જે કોઈ કાર્યવાહી થઈ છે એ ફક્ત કાગળ પર થઈ છે કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ અમારો વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન એ છે કે એસ.આઈ. ટી તપાસ નો રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી?લાગે છે કે સમગ્ર કાર્યવાહી માત્ર દેખાડો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે “રાજકોટની જનતાએ ભાજપ ભરશો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગંદુ પીવાનું પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.

મેગા ડિમોલેશન બાદ રચાયેલી SIT માત્ર લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ સાબિત થઈ છે, કારણ કે આજ સુધી કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસ પ્રજાના હક્ક અને અધિકાર માટે સતત લડતી રહેશે. રાજકોટના લોકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ભાજપ સરકાર અને મહાનગરપાલિકા સામે પ્રજા ના પ્રશ્નો સામે કોંગ્રેસ પક્ષ સતત લડત આપશે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
રાજકોટ

સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત

Editor By Editor 11 hours ago
જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ
ગેરકાયદે હથિયારોની લે-વેચ મામલે વધુ 3 શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB
પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલિદાર વ્યાખ્યાનનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?