By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    19 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  એસબીઆઇ પેન્સનર્સ એસોસિએશનનની પેન્સનર્સ મીટ વાર્ષિક સાધારણ સભા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 એસબીઆઇ પેન્સનર્સ એસોસિએશનનની પેન્સનર્સ મીટ વાર્ષિક સાધારણ સભા

Editor
Last updated: 2026/01/17 at 3:05 PM
10 months ago
Share
 એસબીઆઇ પેન્સનર્સ એસોસિએશનનની પેન્સનર્સ મીટ વાર્ષિક સાધારણ સભા
SHARE

એસબીઆઇ પેન્સનર્સ એસોસિએશનનની પેન્સનર્સ મીટ વાર્ષિક સાધારણ સભા

સમગ્ર ગુજરાતમાંથી બે હજારથી વધુ પેન્શનરો ઉમટી પડયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ,

 

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ૧૭ હજારથી વધુ  પેન્શનરોના બનેલ બિન રાજકીય સંગઠન  એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશનની પેન્શનર્સ મીટ અને વાર્ષિક સાધારણ સભા સયાજીનગરી વડોદરામાં સોના પાર્ટી પ્લોટ માં ગુજરાત ભરમાંથી પધારેલા બે હજારથી વધુ પેન્શનરોની હાજરીમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી.

ગુજરાતભરમાંથી પધારેલ પેન્શનરો માટે વડોદરાના સુપ્રસિદ્ધ ફંકાર ગ્રૂપની ગીત સંગીતની મહેફિલ યોજાયેલ જેમાં બે કલાક સુધી જૂના યાદગાર ગીતોની મજા માણેલ એટલુજ નહીં પેન્શનરો ઝૂમી ઉઠેલ અને ગરબા પણ રમ્યા હતાં.

સમારંભના  અતિથિઓ ફેડરેશન ઓફ SBI પેન્શનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કોમરેડ જી ડી નડાફ, પ્રેસિડેન્ટ કૉમરેડ એન રાધાકૃષ્ણન, બેંકના ડીજીએમ સલીમ અહેમદ, ઇન્ચાર્જ સર્કલ ડેવલપમેન્ટ ઓફિસર  સુજીત કુમાર તિવારી એસબીઆઇ ઓફિસર એસોસિયેશનના  કૉમરેડ રંજન કરણ, એસબીઆઇ યુનિયનના કૉમરેડ  નિતેશ પરમાર, સેવાના વેદવાલા, ઓબીસી વેલફેર સંગઠનના  નીરલ વૈષ્ણવ,પેન્શનર્સ એસોસિએશનના સુકાની કૉમરેડ કમાલ કાદરી,રમેશભાઈ ચોક્સી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્ટેટ બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ મંત્રના નાદ સાથે મંગલદીપ પ્રાગટ્ય કર્યુ હતું.

સંગઠનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરીએ તમામ પેન્શનરો બેંકના ઉત્કર્ષમાં હંમેશા સાથે છે અને રહેશે તેમ જણાવી પેન્શનરોના નાના મોટા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવેલ હતું.

સમારંભના ઉદઘાટક બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ સમગ્ર રાજ્યમાંથી પધારેલ બે હજારથી વધુ પેન્શનરોને વંદન કરીને આવકારેલ અને જણાવેલ કે બેંકના વિકાસમાં પ્રગતિમાં પેન્શનરો છે તેમ જણાવી પેન્શનરો પાયાના પથ્થર છે બેંકના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમ જણાવેલ. પેન્શનરોના તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તેવી વાત કરેલ અને સૌને  બેંકના ઉત્કર્ષમાં યોગદાન આપતા રહેવા વિનંતી કરેલ અને પેન્શનરોનું જીવન નિરામય સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી

સમારંભમાં બેંકના ૯૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોની વડીલ વંદના કરવામાં આવી હતી.. તેમજ બે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સાથીઓનું અભિવાદન કરવામાં આવેલ હતું.

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
ગુજરાતરાજકોટ

જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત

Editor By Editor 4 days ago
વીરપુરમાં ખેતરમાં જ મરચીના પાકનું બેસણું યોજી ખેડૂતોએ ઠાલવી વેદના!
બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર
વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો
ખોખડદળ-વડાળી ડ્રાફટ ટીપી સ્કીમ નં.૫૪ સરકારમાં મોકલવા લીલીઝંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?