By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 hours ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત સામે પાકિસ્તાનની હારથી ભડક્યો સિક્યુરિટી, વીડિયો બનાવતા યુટ્યુબરનો લીધો જીવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારત સામે પાકિસ્તાનની હારથી ભડક્યો સિક્યુરિટી, વીડિયો બનાવતા યુટ્યુબરનો લીધો જીવ

agragujaratnews
Last updated: 2024/06/11 at 7:25 PM
2 years ago
Share
ભારત સામે પાકિસ્તાનની હારથી ભડક્યો સિક્યુરિટી, વીડિયો બનાવતા યુટ્યુબરનો લીધો જીવ
SHARE

  • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન યુટ્યુબરની ગોળી મારીને હત્યા
  • સુરક્ષા ગાર્ડે ગુસ્સામાં બંદૂક કાઢી અને યુટ્યુબરને સીધી છાતીમાં ગોળી મારી
  • યુટ્યુબર T20 વર્લ્ડ કપની મેચની તૈયારીઓ પર વ્લોગ બનાવી રહ્યો હતો

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ કોઈ યુદ્ધથી ઓછી નથી. જ્યારે બે કટ્ટર હરીફ ટીમો સામસામે હોય છે ત્યારે દરેક બોલ, દરેક રન પર કરોડો લોકોના હૃદયના ધબકારા થંભી જાય છે. પરંતુ આ મેચે પાકિસ્તાનના કરાચી શહેરમાં એક યુટ્યુબરનો જીવ લીધો હતો.  યુટ્યુબર લોકોને પશ્નો પુછતો અને વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે સુરક્ષા ગાર્ડે ગુસ્સામાં બંદૂક કાઢી અને તેને સીધી છાતીમાં ગોળી મારી હતી.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ટી-20 વર્લ્ડ કપમાં 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. છેલ્લી ઘડી સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને જીત નોંધાવી હતી. આનાથી પાકિસ્તાની ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

યુટ્યુબર વિવિધ લોકોના લઈ રહ્યો હતો અભિપ્રાય

સાદ અહેમદ નામનો યુટ્યુબર T20 વર્લ્ડ કપની મોટી મેચની તૈયારીઓ પર એક વ્લોગ બનાવી રહ્યો હતો. મેચ બાદ સાદ કરાચીના મોબાઈલ માર્કેટમાં ગયો અને ત્યાંના ઘણા દુકાનદારોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમના વિડિયો બાઇટ્સ લીધા હતા. થોડા સમય બાદ તે એક સિક્યોરિટી ગાર્ડની સામે આવ્યો. જોકે, ગાર્ડને આમાં કોઈ રસ નહોતો. તેણે ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી.

સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં લીધો યુટ્યુબરનો જીવ

સાદને આ ખૂબ જ રસપ્રદ લાગ્યું અને સવાલો પૂછતાં તેણે માઈક્રોફોન સિક્યુરિટી ગાર્ડની સામે મૂક્યો હતો. આનાથી સિક્યોરિટી ગાર્ડ એટલો ગુસ્સે થયો કે તેણે તેની બંદૂક કાઢી અને તેને ગોળી મારી દીધી હતી. સાદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં. સાદના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેને બે બાળકો પણ છે. તો બીજી તરફ આ ઘટના બાદ કરાચીમાં અફરા-તફરી મચી ગઈ હતી.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!
રાજકોટ

 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!

Editor By Editor 4 days ago
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ
 મનપાનો સપાટો, એક સાથે છ રેસ્ટોરન્ટને માર્યા તાળા
આવતીકાલે યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?