By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર

Editor
Last updated: 2026/07/03 at 2:37 PM
3 hours ago
Share
સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
SHARE

સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર

સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે  સહિતના  અગ્રણીઓની ઉપસ્થિતિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના વિધાનસભા-68 વિસ્તારમાં આવેલા આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમારના પુત્ર સ્વર્ગસ્થ વિમલભાઈ પરમારના 34મા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું ભાવભીનાં વાતાવરણમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. વિમલભાઈની પવિત્ર સ્મૃતિને સેવાકાર્ય દ્વારા જીવંત રાખવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ મહારક્તદાન કેમ્પમાં યુવાનો, મહિલાઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૨૦૭ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. આ નોંધપાત્ર પ્રતિસાદે સમાજમાં સેવા, સંવેદના અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી વલ્લભભાઈ દૂધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલીયા, વીરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પૂજારા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા, મહામંત્રી અજયભાઈ મકવાણા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ મેઘાણી, શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વોર્ડના હોદ્દેદારો, કોર્પોરેટરો, શહેર ભાજપ ના પૂર્વ હોદેદારો, રાજકોટ તાલુકા ભાજપ ના હોદેદારો , શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, સમસ્ત કોળી સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વ. વિમલભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને માનવસેવાના આ પવિત્ર કાર્યને સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

You Might Also Like

RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન

અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!

રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત

RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી
રાજકોટ

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

Editor By Editor 3 days ago
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ
 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન
રાજકોટમાં ‘ઓપન અંડર-14 અને અંડર-17 બોય્ઝ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026’નો રોમાંચ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?