By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    8 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વલભીપુરના મોણપર ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાના શુદ્ધ પાણીના ફાંફા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વલભીપુરના મોણપર ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાના શુદ્ધ પાણીના ફાંફા

Editor
Last updated: 2026/05/28 at 1:38 PM
2 days ago
Share
વલભીપુરના મોણપર ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાના શુદ્ધ પાણીના ફાંફા
SHARE

વલભીપુરના મોણપર ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાના શુદ્ધ પાણીના ફાંફા

ખારું પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનોમાં રોગચાળો વકર્યો: મેડિસન લેવા માટે પણ શુદ્ધ પાણી નથી

૪૫૦૦ની વસ્તી સામે પૂરવઠો ઓછો, ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ આપી હિજરતની ચીમકી

અગ્ર ગુજરાત, વલભીપુર

વલભીપુર તાલુકાના મોણપર ગામમાં પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યાને કારણે સ્થાનિક સ્તરે પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. ગામમાં છેલ્લા ૩ મહિનાથી પીવાનું પાણી ન મળવાને કારણે સ્થાનિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નાછૂટકે ખારું પાણી પીવાના કારણે ગામમાં ઝાડા-ઊલટી જેવા રોગો ફેલાયા છે અને રોગચાળો વકર્યો છે. આઘાતજનક બાબત એ છે કે બીમાર લોકોને દવા લેવા માટે પણ શુદ્ધ પાણી નસીબ થઈ રહ્યું નથી.

મોણપર ગામની અંદાજે ૪૫૦૦ની વસ્તી સામે દૈનિક દોઢ લાખ લીટર પાણીની જરૂરિયાત છે, જેની સામે તંત્ર દ્વારા માત્ર ૧ લાખ લીટર પાણી જ ફાળવવામાં આવે છે. આ અપૂરતો જથ્થો ગામની તરસ છિપાવવામાં નિષ્ફળ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કાગળ પર “પૂરતો જથ્થો આપીએ છીએ” તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. તંત્રની આ ઉદાસીન કામગીરી સામે ગામલોકોની ધીરજનો અંત આવતાં મહિલાઓએ પાણી પુરવઠા કચેરીએ જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પર ચક્કાજામ સર્જ્યો હતો. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યા હલ નહીં થાય તો તેઓ ગામ છોડીને હિજરત કરવા મજબૂર બનશે.

મામલતદારની સૂચના બાદ ત્વરિત અને કાયમી ઉકેલની અપેક્ષા

આ મામલો વધુ ગરમાતાં વહીવટી સ્તરે હલચલ જોવા મળી છે. મામલતદાર કે. જી. પરમારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપીને ઝડપથી નિરાકરણ લાવવા તાકીદ કરી છે. જો કે, ગ્રામજનોની માંગ છે કે માત્ર સૂચનાઓ આપવાને બદલે તાત્કાલિક ધોરણે ટેન્કર અથવા વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે. વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે છેવાડાના ગામડાના માણસને નિયમિત અને ચોખ્ખું પાણી મળે તે માટે કાયમી પાઇપલાઇન કે જથ્થો વધારવાનો નક્કર ઉપાય જ અત્યારે અનિવાર્ય બન્યો છે.

You Might Also Like

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
ગુજરાત

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

Editor By Editor 4 days ago
વેલનાથપરામાં ત્રણ દિવસથી દુષિત પાણીનું વિતરણ
મોટાદડવામાં ડિગ્રી વિના જ દોઢ વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?