By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

Editor
Last updated: 2026/06/24 at 4:22 PM
4 minutes ago
Share
ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ
SHARE

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂ પી ને આવતા હોવાની વાલી ઓએ ફરિયાદ કરી વેકેશન ખુલ્યુ પણ 7 વિધાર્થી ગામ ની કુમાર અને કન્યા શાળા માં અભ્યાસ કરી રહ્યા છે અને હાજરી સીમ શાળામાં ભરાઈ છે

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના તાલુકા ના નાના એવા સનખડા ગામ ની સીમ શાળા નંબર 2 માં ફક્ત 7 વિધાર્થી અભ્યાસ કરતા હોય અને સરકારે વાડી વિસ્તાર ના બાળકો ને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુ થી નવું બિલ્ડિંગ મંજૂર કરી આપેલ અને હાલ લાખો રૂ ના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થઈ ગયેલ છે પણ શાળા ના બિલ્ડિંગ માં તાળા લાગ્યા છે આ શાળા માં અભ્યાસ કરતા 7 વિધાર્થી ઓ ગામ માં આવેલ કુમાર અને કન્યા શાળા માં અભ્યાસ કરવા જાય છે આજે સીમ વિસ્તાર ના વાલી ઓને જયહિન્દ દૈનિક ના પ્રતિનિધિ એ રૂબરૂ મુલાકાત કરી તો સૌ પ્રથમ જ્યાં સીમ શાળા નું નિર્માણ થયું છે તે જગ્યા પ્રતાપ સિંહ હનુભાઈ ગોહિલના પરિવારજનો એ 30 વર્ષ પહેલા દાન માં આપેલ છે.

તેમનો હેતુ એ હતો કે વાડી અને સીમ વિસ્તાર ના બાળકો અભ્યાસ કરી શકે એક સમયે આ સીમ શાળા માં 100 બાળકો અભ્યાસ કરતા અને હવે માત્ર 7 બાળકો અભ્યાસ કરે છે વધુ માં આ વિસ્તાર ના વાલી ઓ એ જણાવેલ કે અહીંયા સીમ શાળા માં પાણી ની પૂરતી સુવિધા નથી અને પાણી જે આવે છે તે ખારાશ વાળું પાણી આવે છે અને વીજળી ની પણ સુવિધા નથી સરકાર દ્વારા છેવાડા ના લોકો સુધી વિકાસ પહોચાડવાની વાત કરે છે પણ શાળા માં વિધાર્થી માટે બિલ્ડિંગ બનાવ્યું પણ લાઈટ અને પાણી ની સુવિધાથી વંચિત છે તે સીવાય અન્ય એક વાલી ઉદયસિંહ કેશુભા ગોહિલે જણાવેલ કે અમારા વિસ્તાર માં જે સીમ શાળા આવેલ છે એ સીમ શાળા માં ફરજ બજાવતા શિક્ષકો દારૂ નું સેવન કરી ને આવતા હતા જે શિક્ષણ માટે કલંકિત કહેવાય જ્યારે વાલી ઓ તૈયાર છે પણ દારૂ નું સેવન કરી ને જે શિક્ષકો આવતા એ ના આવવા જોઈએ અને શાળા માં સુવિધા ઉપલબ્ધ કરાવે એ મહત્વ નું છે

આ બાબતે તાલુકા શિક્ષણાધિકારી એ કેમેરા સામે બોલવાની ના પાડી પણ શિક્ષકો દારૂ પી ને જતા એ વાત નો સહર્ષ સ્વીકાર કર્યો અને શાળા શરૂ કરવાની વાત કરી અને જે શિક્ષકો દારૂ નું સેવન કરી ને જતા હતા તેમને તાલુકા ના અન્ય ગ્રામ્ય વિસ્તાર ની સ્કૂલ માં ફરજ પર મોકલી આપ્યા છે જ્યારે શાળા નું બિલ્ડિંગ બની ગયું છે અને 7 વિધાર્થી છે જેમાં કન્યા છે એ ગામ ની કન્યા શાળા માં અભ્યાસ કરે છે અને કુમાર છે એ કુમાર શાળા માં અભ્યાસ કરે છે પણ શિક્ષણ વિભાગે આ વાત ની ગંભીરતા સમજી ને શાળા શરૂ કરાવે તેવી વાલી ઓની માંગણી છે અને વાડી વિસ્તાર ના લોકો એ પણ કહ્યુંકે શાળા શરૂ કરાવે પણ શિક્ષકો બદલાવે પહેલા પછી અમે ઘરે ઘરે જઈ ને વિધાર્થાઓના એડમિશન માટે શિક્ષકો સાથે જઈશું હાલ સ્કૂલ માં તાળા છે પરંતુ વિધાર્થી પણ ગામ ની સરકારી શાળા માં અભ્યાસ કરે છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી
જામનગર

જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી

Editor By Editor 1 hour ago
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ
​જામનગરમાં ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા ચોથા વર્ષે યોજાશે ‘મેગા મેડિકલ કેમ્પ’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?