By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે

Editor
Last updated: 2026/05/21 at 4:11 PM
3 months ago
Share
નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે
SHARE

નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે

 મહાપાલિકાની વેરા વસુલાત શાખા પોતાનો એક દશકા જૂનો સોફટવેર બદલશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાનો અંદાજે 11 વર્ષ જૂનો સોફ્ટવેર બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નવો સોફ્ટવેર કાર્યરત થતા બાદ રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા આંગળીનાં ટેરવે કરી શકશે. જેને લઈને મનપાનાં કુલ 6 લાખ કરતા વધુ કરદાતાઓને નાના-નાના કામો કરાવવા માટે વોર્ડ ઓફીસ કે મનપા કચેરીઓના ધક્કા ખવામાંથી મુક્તિ મળશે.

પ્રાપ્ત વિગત મુજબ ટેક્સ બ્રાન્ચ દ્વારા જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંદાજિત 11 વર્ષ જૂનો છે. તત્કાલીન સમયની પ્રવર્તમાન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બદલાતા સમય અને ટેકનોલોજીના વિકાસ સાથે તેમાં જડમૂળથી ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને લક્ષમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીના તમામ સુધારા-વધારા સાથેનું એક નવું આયોજન હાથ ધરીને નવા સોફ્ટવેર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ચાર્જ આઇટી ડાયરેક્ટર સમીર ધડુકના જણાવ્યા મુજબ, અગાઉ મહાનગરપાલિકાના આઇ.ટી. વિભાગ દ્વારા વેરા વસુલાત શાખાની કામગીરીની સરળતા માટે વર્ષ 2016માં ઇન હાઉસ સોફ્ટવેર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં કાર્પેટ એરિયા આધારિત મિલકતવેરાની પદ્ધતિ અમલમાં આવતા, તેની સાથોસાથ ડિજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર આપવા ઓનલાઇન વેરો ભરપાઇ કરવાની સગવડ ઉભી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલ જે સોફ્ટવેર કાર્યરત છે તે રિમોટ ડેસ્કટોપ આધારિત છે, જે માત્ર ઇન્ટરનલ નેટવર્ક (આંતરિક નેટવર્ક) માંથી જ વાપરી શકાય છે.

આ નવો વેબ બેઝ્ડ સોફ્ટવેર અમલી બન્યા બાદ સૌથી મોટો ફાયદો મિલકતધારકો અને અરજદારોને થશે. હાલ સેલ્ફ એસેસમેન્ટ (ટેક્સ આકારણી), મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવું અથવા તો નવું નળ કનેક્શન મેળવવું જેવી વિવિધ મહત્વની અરજીઓ કરવા નાગરિકોએ ફરજિયાતપણે મહાપાલિકાના સિવિક સેન્ટર અથવા તો જે તે વોર્ડ ઓફિસની રૂબરૂ મુલાકાત લેવી પડે છે. આ ધક્કામાંથી મુક્તિ અપાવવા નવો સોફ્ટવેર આશીર્વાદરૂપ સાબિત થશે. તમામ અરજદારો કોઈપણ સરકારી કચેરીએ ગયા વગર પોતાના ઘરે બેઠા જ આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ ઓનલાઇન પદ્ધતિથી આંગળીના ટેરવે કરી શકશે.

 

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે
અમદાવાદગુજરાત

 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે

Editor By Editor 20 hours ago
ક્રેડાઇ ગુજરાત વિંગ દ્વારા યુથકોન યોજાઇ
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?