By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    16 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોક જાગૃતિથી તથા નિયમોનું પાલન કરી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય, દંડથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લોક જાગૃતિથી તથા નિયમોનું પાલન કરી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય, દંડથી

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:50 AM
2 years ago
Share
લોક જાગૃતિથી તથા નિયમોનું પાલન કરી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય, દંડથી
SHARE

  • પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જય શ્રી રામનો જયઘોષ કરતા આશ્ચર્ય
  • રોજીંદા બનતા અકસ્માતો નું પ્રમાણ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી
  • વર્ષ દરમ્યાન જીલ્લામાં થતા માર્ગ અકસ્માત માં આશરે ત્રણસો જેટલા લોકો મોતને ભેટી રહ્યા છે

સાયલા માર્કેટિંગ યાર્ડ પરિસર માં પોલીસ,આર.ટી.ઓ ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા ડૉ.ગીરીશ પંડયા દ્વારા ઉપસ્થિત વાહન માલીકો,ચાલકો ને માર્ગ સલામતી ના નિયમોનું સ્વયં પાલન કરી રોજીંદા બનતા અકસ્માતો નું પ્રમાણ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી.સાયલા પંથકમાં ધમધમતા કવૉરી ઉદ્યોગ માં આશરે ત્રણ હજાર જેટલા ડમ્પરો ટ્રકો માલનું પરીવહન કરી રહ્યા છે ત્યારે આ વાહનોના ચાલકો ના આરોગ્યની તપાસણી વર્ષમાં કમ સે કમ બે વખત તથા વાહનના બ્રેક,ક્લચ,લીવર સહીતની તપાસણી કરાવવા માટે જીલ્લા આર.ટી.ઓ અધિકારી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં કવોરી ઉદ્યોગ,માઇન્સ એસોસિયેશન,ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના હોદ્દેદારો,સભ્યો તેમજ વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જીલ્લા પોલીસ વડા ડૉ.પંડયા એ આપેલા વકતવ્ય માં જણાવેલ કે વર્ષ દરમ્યાન જીલ્લામાં થતા માર્ગ અકસ્માત માં આશરે ત્રણસો જેટલા લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આપણે સહુ વાહન સલામતીના નિયમો નું યોગ્ય પાલન કરીશું તો અકસ્માતોમાં થતા મોતનું પ્રમાણ ઘટાડવામાં ચોક્કસ સફ્ળ રહીશું કારણ કે કાયદાકીય રીતે વાહન વ્યવહાર ના નિયમ ભંગ ના દંડ આપવાથી પરિસ્થિતિ માં એવો સુધારો નહીં આવે જેટલો લોક જાગૃતિ થી આવશે.આ તકે સુરેન્દ્રનગર આર.ટી.ઓ વિભાગ, જીલ્લા ટ્રાફીક પોલીસ ની ટીમ, સુરેન્દ્રનગર જીલ્લા બ્લેકટ્રેપ કવૉરી અને માઇન્સ એસોસિયેશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જય શ્રી રામનો જયઘોષ કરતા આશ્ચર્ય માર્ગ સલામતી માસ નિમિતેના કાર્યક્રમમાં ઉપસ્થિત પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા હાલ સૌરાષ્ટ્ર બ્લેકટ્રેપ કવૉરી એસોસિયેશન ના પ્રમુખ રૈયાભાઇ રાઠોડ દ્વારા પોતાના વકતવ્યની પૂર્ણાહુતિ માં જય શ્રી રામ નો નારો લગાવતા રાજકીય અટકળો તેજ થવા સાથે આશ્ચર્ય સર્જાયું હતું.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત
પોરબંદર

પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત

Editor By Editor 15 hours ago
માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત
હર…હર…મહાદેવ રાજકોટથી અમરનાથ યાત્રાનું ટ્રેનનું પ્રસ્થાન
રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો
સદર તાજીયા કમીટી દ્વારા પોલીસ કમિશ્નર અને ટીમનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?