By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રમ્પે જીત માટે નવો દાવ ખેલ્યો, કમલા હેરિસ સામે આ મહિલા રેસમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે જીત માટે નવો દાવ ખેલ્યો, કમલા હેરિસ સામે આ મહિલા રેસમાં

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:05 PM
2 years ago
Share
ટ્રમ્પે જીત માટે નવો દાવ ખેલ્યો, કમલા હેરિસ સામે આ મહિલા રેસમાં
SHARE

  • અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
  • રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ બાઈડેન, ટ્રમ્પ અને નિક્કી મેદાને
  • હવે ભારતીય મૂળની તુલસી ગબાર્ડ પણ આ રેસમાં સામેલ

 ડેમોક્રેટિક પાર્ટીમાંથી ચાર વખત સાંસદ રહી ચૂકેલા તુલસી (42)એ વર્ષ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ભાગ લીધો હતો પરંતુ તે રેસમાં ઘણી પાછળ રહી ગઈ હતી. યુએસ સંસદ છોડ્યા બાદ તુલસીએ 2022માં ડેમોક્રેટિક પાર્ટી પણ છોડી દીધી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તે રિપબ્લિકન પાર્ટીની નજીક છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મૂળના ભૂતપૂર્વ સાંસદ તુલસી ગબાર્ડના સંપર્કમાં છે. બંને વચ્ચે વિદેશ નીતિ અને સંરક્ષણ બાબતો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે રિપબ્લિકન પાર્ટી તરફથી તુલસીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

ડેમોક્રેટિક પાર્ટીમાંથી ચાર વખત સાંસદ રહી ચૂકેલા તુલસી (42)એ વર્ષ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ભાગ લીધો હતો પરંતુ તે રેસમાં ઘણી પાછળ રહી ગઈ હતી. યુએસ સંસદ છોડ્યા બાદ તુલસીએ 2022માં ડેમોક્રેટિક પાર્ટી પણ છોડી દીધી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તે રિપબ્લિકન પાર્ટીની નજીક છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકારોએ તુલસી સાથે વિદેશ નીતિ અંગે વાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પના સંભવિત બીજા કાર્યકાળમાં સંરક્ષણ વિભાગને કેવી રીતે ચલાવવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

  અગાઉ, તુલસીએ કહ્યું હતું કે તે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર બનવા અંગે ચર્ચા કરવા તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે હું આ ચર્ચા માટે તૈયાર છું. જીવનમાં મારું મિશન આપણા દેશ અને અમેરિકન લોકોની સેવા કરવાનું છે. આ સાથે, આપણે આ કરવા માટે શ્રેષ્ઠ માર્ગો શોધવા પડશે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ ગયા વર્ષે પણ તુલસીને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

શું તુલસી ગબાર્ડ કમલા હેરિસ સામે મેદાનમાં ઉતરશે?

જો તુલસી ગબાર્ડને રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તેને અન્ય ભારતીય કમલા હેરિસ સાથે સીધી સ્પર્ધાનો સામનો કરવો પડશે. કમલા હેરિસ આ વખતે પણ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે.આપને જણાવી દઈએ કે આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ
રાજકોટ

ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ

Editor By Editor 6 days ago
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ
રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?