By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી

Editor
Last updated: 2026/07/15 at 3:56 PM
3 hours ago
Share
ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી
SHARE

ભૂગર્ભ ગટર અને મશીન હોલની સફાઇ કરતા કામદારોના આરોગ્યની ચકાસણી

નમસ્તે દિન અંતર્ગત મનપા દ્વારા સ્વાસ્થ્ય તપાસ અને સુરક્ષા શિબિર યોજાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે સંકલન કરી નમસ્તે (national action for mechanized sanitation ecoSystem) યોજનાની રચના કરેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ડ્રેનેજ સફાઈની કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ/સફાઈ કામદારોમાં મશીન હોલ સફાઈ કરતી વખતે અકસ્માત ન થાય તે અંગે જાગૃતતા ફેલાવવી અને અકસ્માત નિવારવા અંગેનું સુચારુ આયોજન અંગેની માહિતી બાબતનું છે. આ NAMASTE યોજના ભાગરૂપે ચાલતાં વિવિધ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા તેમજ શ્રમિકોના સન્માન અને સુરક્ષાનો સંદેશ પ્રસારિત કરવા માટે તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ “NAMASTE દિન”ની ઉજવણી કરવામાં આવેલ હતી.

જે અંતર્ગત ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા  દ્વારા ભૂગર્ભ ગટર તથા મશીન હોલની સફાઈ કામગીરી સાથે સંકળાયેલ સફાઈ કામદારો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન પર કામગીરી કરતા કામદારો માટે  તા.૧૪/૦૭/૨૦૨૬ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની બેડીનાકા ડ્રેનેજ ઓફીસ ખાતે સેફ્ટીના સાધનોના વપરાશ અને તેના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવેલ તેમજ ડ્રેનેજ સફાઈની કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી શક્ય અકસ્માતો નીવારી શકાય છે. તે અંગે સમજ આપવામાં આવેલ હતી. તમામ સફાઇ કામદારો માટે એક આરોગ્ય ચકાસણી કેમ્પ પણ યોજવામાં આવેલ જેમાં ૨૫૦થી વધુ કામદારોએ ભાગ લીધેલ હતો.

આ તમામ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ તથા બધા સફાઈ કામદારોને સફાઈ માટેના મોજા (હેન્ડ ગ્લવ્સ)નું વિતરણ કરવામાં આવેલ છે.

આ સમગ્ર વર્કશોપનું આયોજન ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના સીટી એન્જીનીયર કે.પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ થયેલ હતું.

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર
જૂનાગઢ

સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર

Editor By Editor 4 hours ago
ગાર્ડી હોસ્પિટલ  દ્વારા આવતીકાલે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પ
વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટમાં અંડર-૧૩ સ્ટેટ સિલેક્શનમાં ૫૦ ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારી
સંઘના પ્રચારક મહેશભાઇ પતંગેને શ્રધ્ધાંજલી અર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?