By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં મહિલાનાં ડ્રેસ પર હોબાળો, ટોળું મહિલાને મારવા લાગ્યું, વીડિયો જુઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મહિલાનાં ડ્રેસ પર હોબાળો, ટોળું મહિલાને મારવા લાગ્યું, વીડિયો જુઓ

agragujaratnews
Last updated: 2024/02/26 at 2:50 PM
2 years ago
Share
પાકિસ્તાનમાં મહિલાનાં ડ્રેસ પર હોબાળો, ટોળું મહિલાને મારવા લાગ્યું, વીડિયો જુઓ
SHARE

  • લાહોરમાં મહિલાના ડ્રેસને લઈ ઝનૂની ટોળું ધસી આવ્યું
  • મહિલા અને તેનો પતિ હોટલમાં ઘૂસી જતા પોલીસે આવીને બંનેનો જીવ બચાવ્યો
  • સોશિયલ મીડિયામાં મહિલાના સમર્થનમાં લોકો આવ્યા

પાકિસ્તાનના લાહોરમાં એક મહિલા અને તેના પતિ પર ટોળાએ હુમલો કર્યો હતો. મહિલા તેના પતિ સાથે આચરા બજારની એક હોટલમાં જમવા આવી હતી. તેણીએ ધાર્મિક શબ્દો સાથેનો ડ્રેસ પહેર્યો હતો. લોકો આને ધાર્મિક લખાણ સમજીને ટોળાએ તેને ઘેરી લીધી હતી. મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો. થોડી જ વારમાં સેંકડો લોકો સ્થળ પર એકઠા થઈ ગયા. સદનસીબે એએસપી સૈયદા શહરબાનો નકવી સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ગભરાયેલી મહિલાને હોટલમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. આનાથી મહિલાને કોઈપણ અપ્રિય ઘટનાથી બચાવી લેવામાં આવી હતી.

ડરી ગયેલી મહિલા હોટલના ખૂણામાં સંતાઈ રહી

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જોઈ શકાય છે કે એક ભીડે મહિલાને ઘેરી લીધી છે. મહિલાના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાય છે. તે હોટલના એક ખૂણામાં બેઠી છે. ભીડમાં કેટલાક લોકોને એવું કહેતા સાંભળી શકાય છે કે ડ્રેસ પર છપાયેલા અરબી શબ્દો કુરાનની કલમો છે. કેટલાક મહિલાને જાહેરમાં ગોળી મારવાની વાત કરી રહ્યા છે અને તેને ઈસ્લામની મજાક ઉડાવી રહ્યા છે. એક સ્થાનિક પોલીસકર્મીને એવું કહેતા સાંભળી શકાય છે કે મહિલા અને તેનો પતિ ખરીદી કરવા ગયા હતા ત્યારે ટોળાએ તેણીને પહેરેલ શર્ટ કાઢી નાખવા કહ્યું.

પોલીસકર્મીની ઓળખ એએસપી સૈયદા શાહરાબાનો નકવી તરીકે થઈ છે અને પંજાબ પોલીસે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં એએસપીની સરાહના કરવામાં આવી હતી, જેમણે સ્થળ પર હાજર રહી પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તે મહિલાને ભીડથી દૂર લઈ જતા જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા યુઝર્સ સમર્થનમાં આવ્યા

વીડિયો શેર કરતી વખતે એક પૂર્વ યુઝરે લખ્યું કે, જો આ ASPએ સમયસર તેને બચાવ્યો ન હોત તો આ મહિલાને ધર્મના નામે મારી નાખવામાં આવી હોત. દરમિયાન, ઘણા એક્સ યુઝર્સ મહિલાના સમર્થનમાં બહાર આવ્યા અને દાવો કર્યો કે તેણે જે ડ્રેસ પહેર્યો હતો તેમાં માત્ર અરબી શબ્દો હતા અને કુરાનની કોઈ કલમો નથી.

મહિલાએ માંગી માફી, કહ્યું- ફરી ડ્રેસ નહીં પહેરું

પંજાબ પોલીસે જણાવ્યું કે મહિલાએ 25 ફેબ્રુઆરીએ પોતાના કપડાંં માટે માફી માંગી છે. મહિલાને કસ્ટડીમાં લીધા બાદ તેણે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેનો કોઈને નારાજ કરવાનો ઈરાદો નથી. જ્યારે મહિલાએ માફી માંગી ત્યારે ત્યાં હાજર એક મુસ્લિમ મૌલવીએ કહ્યું કે તેણે ફરીથી ડ્રેસ નહીં પહેરવાનું વચન આપ્યું છે.

ASPએ કહ્યું- મહિલા પોતે મુસ્લિમ છે, તેનું અપમાન કેમ કરશે?

એએસપી સૈયદાએ જણાવ્યું કે આ મામલો ગેરસમજને કારણે શરૂ થયો હતો. આ વાતથી મહિલા ખૂબ ડરી ગઈ હતી. મહિલાએ ઓનલાઈન ખરીદેલ ડ્રેસ પહેર્યો હતો. તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. તે પોતે મુસ્લિમ છે અને ધર્મનું અપમાન કરવાનું વિચારી પણ શકતી નથી.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર યાર્ડમાં કેરીની ધૂમ આવક, ભાવ ઘટતા ખેડૂતો-વેપારીઓને સાત કરોડનું નુકસાન
પોરબંદર

પોરબંદર યાર્ડમાં કેરીની ધૂમ આવક, ભાવ ઘટતા ખેડૂતો-વેપારીઓને સાત કરોડનું નુકસાન

Editor By Editor 3 days ago
વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીથી રાજકોટ ડિવિઝનની ટ્રેનોને થશે અસર
સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?