By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડિઝલના સંગ્રહ માટે વપરાતા કેન અને બેરલના ભાવમાં તોતિંગ વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ડિઝલના સંગ્રહ માટે વપરાતા કેન અને બેરલના ભાવમાં તોતિંગ વધારો

Editor
Last updated: 2026/05/27 at 3:16 PM
3 days ago
Share
ડિઝલના સંગ્રહ માટે વપરાતા કેન અને બેરલના ભાવમાં તોતિંગ વધારો
SHARE

ડિઝલના સંગ્રહ માટે વપરાતા કેન અને બેરલના ભાવમાં તોતિંગ વધારો

૧૫૦થી સીધા રૂ.૨૫૦એ ભાવ પહોંચ્યો, ખેડૂતોને વધુ એક ફટકો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વર્તમાન સમયમાં ઇંધણની કટોકટી સર્જાય છે. ખેતીની સિઝન શરૂ થતાં ખેડૂતોને ડિઝલની જરૂરીયાત હોવાથી કેરબા અને બેરલ લઇને ડિઝલની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઇંધણના ભાવનો બોઝ સહન કરતા ખેડૂતો અને સામાન્ય લોકો પર વધારે એક બોઝ આવ્યો છે. બેરલ અને કેનની માંગ વધતા તેના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે.

રાજ્યભરમાં સર્જાયેલી ઇંધણ કટોકટી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ગંભીર અસર હવે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો પર જોવા મળી રહી છે. સવારથી જ પેટ્રોલ પંપો પર લાગતી લાંબી લાઈનો વચ્ચે, ખેતીકામ માટે ડીઝલનો સંગ્રહ કરવા મજબૂર બનેલા ખેડૂતો પ્લાસ્ટિકના કેન ખરીદી રહ્યા છે. પરંતુ આ કેનના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

સ્થાનિક હોલસેલ વેપારી ચેતનભાઈના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકના કાચા માલ (દાણા)ના ભાવ પ્રતિ ટન રૂપિયા 90થી સીધા વધીને રૂપિયા 170 થઈ ગયા છે. કાચો માલ લગભગ બમણો મોંઘો થતાં તૈયાર વસ્તુઓ પણ ડબલ કિંમતે વેચવી પડી રહી છે.

બીજી તરફ, રિટેલ વેપારી માધવદાસ લોંગમલે જણાવ્યું કે સ્ટાન્ડર્ડ કિંમતોમાં રૂપિયા 30 ટકાથી રૂપિયા 40 ટકાનો સીધો વધારો થયો છે. ભાવ રોજ બદલાઈ રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે મોટા વેપારીઓ નવો માલ રાખતા ડરી રહ્યા છે. તેના કારણે બજારમાં માલની અછત વર્તાઈ રહી છે.

કારીગરો બેરોજગાર બની રહ્યા છે. આમ, મોંઘવારી અને અછતના કારણે ખેડૂતો અને નાના વેપારીઓ અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે. વધુમાં વેપારીઓએ જણાવ્યુ હતુ કે, નાના કારીગરોને કામ આપવા માટેનું પણ રો-મટિરીયલ મળતુ નથી.

 

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડેમોમાં પાણી ખૂટ્યું, હવે માત્ર વરસાદનો જ આશરો: ગુજરાતના ૧૪૭ જળાશયોમાં કટોકટીની સ્થિતિ
રાજકોટ

ડેમોમાં પાણી ખૂટ્યું, હવે માત્ર વરસાદનો જ આશરો: ગુજરાતના ૧૪૭ જળાશયોમાં કટોકટીની સ્થિતિ

Editor By Editor 1 day ago
રાજકોટમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ ; પોલીસના અલગ અલગ દરોડા
ખાનગી V/S સરકારી : શાળાઓના વેકેશન બાબતે ખેંચતાણ
કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ
માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે હાજી મુહમ્મદ હાજીઅબ્બાની તાજપોશી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?