By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજસીટોકમાં વોન્ટેડ કાળીયા ગેંગનો સાગરીત આખરે ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુજસીટોકમાં વોન્ટેડ કાળીયા ગેંગનો સાગરીત આખરે ઝડપાયો

Editor
Last updated: 2026/07/25 at 3:48 PM
4 days ago
Share
ગુજસીટોકમાં વોન્ટેડ કાળીયા ગેંગનો સાગરીત આખરે ઝડપાયો
SHARE

ગુજસીટોકમાં વોન્ટેડ કાળીયા ગેંગનો સાગરીત આખરે ઝડપાયો

ત્રણ મહિનાથી ફરાર વિક્રમ ચારોલિયા ગોંડલની ગુંદાળા ચોકડી પાસેથી ઝડપાયો; આજીડેમના ઘરફોડ ચોરી કેસમાં પણ હતો વોન્ટેડ

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્રમાં ચોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત ‘કાળીયો ગેંગ’ સામે નોંધાયેલા ગુજસીટોક કેસમાં વધુ એક મહત્વની સફળતા પોલીસને મળી છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં તેમજ આજીડેમ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર રહેલો ગેંગનો સાગરીત વિક્રમ ધીરુ ચારોલિયાને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે કાળીયો ગેંગના નવ સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધ્યો હતો. ગેંગના મુખ્ય સૂત્રધાર રણજિત ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી સહિત મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે બે આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
કાળીયો ગેંગના સભ્યો સામે રાજકોટ ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ચોરી, ઘરફોડ અને અન્ય ગંભીર ગુનાઓ મળી કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ત્યારથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન રૂરલ એલસીબીના પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી અને પી.એન. ભરવાડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વિક્રમ ચારોલિયા ગોંડલની ગુંદાળા ચોકડી નજીક જોવા મળ્યો છે. બાતમીના આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન ઓવરબ્રિજ નીચેમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વિક્રમ ચારોલિયા ગુજસીટોકના ગુના ઉપરાંત આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા અંદાજે ₹4.07 લાખની ઘરફોડ ચોરીના કેસમાં પણ વોન્ટેડ હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની પૂછપરછના આધારે ગેંગના અન્ય ફરાર સાગરીતો તેમજ બાકી રહેલા ગુનાઓ અંગે વધુ માહિતી મેળવવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ

મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા

Editor By Editor 6 days ago
ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
 મુસાફરીના અંતર મુજબનો જ ટોલ ચૂકવવો પડશે
રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ
લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ રજૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?