By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 

Editor
Last updated: 2026/05/30 at 3:06 PM
10 hours ago
Share
આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 
SHARE

આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા

વર્લ્ડ લાઇફના નામે માનવતાના મૂળ પ્રશ્નો પાછળ ધકેલાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં કચ્છના બન્નીના રણ વિસ્તારોમાં ચિત્તા ને વસાવવાના અને વન્યજીવ વિસ્તરણ સંબંધિત ચર્ચાઓએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કર્યો છે. શું આપણે વિકાસ અને વાઇલ્ડ લાઇફના નામે એવી દિશામાં તો આગળ નથી વધી રહ્યા કે જ્યાં માનવતા, કરુણા, ગૌવંશ અને ગ્રામ્ય પર્યાવરણના મૂળ પ્રશ્નો પાછળ ધકેલાઈ રહ્યા છે?

વન્યજીવ સંરક્ષણ નિશ્ચિત રીતે જરૂરી છે. પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું મહત્વ છે. પરંતુ પ્રશ્ન ત્યારે ઉભો થાય છે જ્યારે પ્રાથમિકતાઓનું સંતુલન બગડવા લાગે. આજે દેશભરમાં ચિત્તા, સિંહ અને વાઘ જેવા માંસાહારી પ્રાણીઓના સંરક્ષણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર થાય છે, વિશાળ અભયારણ્યો ઉભા થાય છે, સતત મોનિટરિંગ થાય છે; ત્યારે બીજી તરફ રસ્તાઓ પર રખડતો ગૌવંશ, પ્લાસ્ટિક ખાઈ રહેલી ગાયો, અકસ્માતોમાં મોતને ભેટતા ઢોર અને માનવ જીંદગીઓ તેમજ ગૌશાળાઓની મુશ્કેલીઓ પર એટલી જ ગંભીરતા કેમ દેખાતી નથી?

ચિત્તો એક માંસાહારી પ્રાણી છે. તેના સંરક્ષણનો અર્થ કુદરતી રીતે અન્ય અનેક પ્રાણીઓના શિકારને પણ સ્વીકારવો જ રહ્યો ! પ્રશ્ન એ છે કે શું આપણું પર્યાવરણ સંતુલન માત્ર શિકારી પ્રાણીઓ વધારવાથી જ જળવાશે? કે પછી ગૌવંશ આધારિત પર્યાવરણ મોડલ વધુ ઉપયોગી ન બની શકે?

બન્ની ઘાસમેદાન જેવા વિશાળ ઘાસના પ્રદેશો ગૌવંશ માટે કુદરતી આશ્રયસ્થાન બની શકે છે. ત્યાં ગૌવંશ અને નંદી અભયારણ્ય, દેશી ગાયોના સંવર્ધન કેન્દ્રો, પ્રાકૃતિક ગૌચર વિકાસ, ગોબર આધારિત ઊર્જા, ઓર્ગેનિક ખેતી અને પંચગવ્ય આધારિત ગ્રામ્ય અર્થતંત્ર ઉભું થઈ શકે. આથી માત્ર રખડતા ગૌવંશને સુરક્ષા મળશે એટલું જ નહીં, પરંતુ હજારો ગ્રામિણ પરિવારોને રોજગાર મળશે, જમીનની ઉર્વરતા વધશે અને પર્યાવરણનું જતન પણ થશે.

આજે એક મહત્વપૂર્ણ હકીકત એ પણ છે કે એશિયાટિક સિંહ હવે માત્ર ગીર પૂરતા જ મર્યાદિત રહ્યા નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. અનેક જગ્યાએ જાનમાલના નુકસાન, પશુહાનિ અને માનવભક્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આવી સ્થિતિમાં સિંહ, ચિત્તા અને વાઘ જેવા મોટા શિકારી પ્રાણીઓની વધતી સંખ્યા અને તેના સામાજિક પ્રભાવ અંગે ગંભીર વૈજ્ઞાનિક અને સામાજિક ચર્ચા જરૂરી બની જાય છે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે માથામાં હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
રાજકોટ

રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે માથામાં હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

Editor By Editor 1 day ago
 પેટ્રોલ-ડિઝલની બચત, સોનુ ન ખરીદવાની PMની અપીલને જીવનનો મંત્ર બનાવવા CMનું આહવાન
જસદણ નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના કરુણ મોત
પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા
મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?