By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી જિલ્લાના ૬૦૨ ગામના ૧.૨૭ લાખ ખેડૂતોને દિવસે મળશે વીજળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

અમરેલી જિલ્લાના ૬૦૨ ગામના ૧.૨૭ લાખ ખેડૂતોને દિવસે મળશે વીજળી

Editor
Last updated: 2026/01/01 at 4:46 PM
6 months ago
Share
અમરેલી જિલ્લાના ૬૦૨ ગામના ૧.૨૭ લાખ ખેડૂતોને દિવસે મળશે વીજળી
SHARE

 રાત્રિના સમયે હિંસક પ્રાણીઓનો ભય રહેતો હતો

 અમરેલી જિલ્લામાં અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રિ સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના લીધે રાત્રિના સમયે સિંચાઈ કરવામાં રાત ઉજાગરા કરવા પડતા હતા.

અમરેલી જિલ્લો ગીર ભૂમિ હોવાથી જંગલી પ્રાણીઓનો પણ ભય રહેતો, રાત્રિના સમયે ક્યારો ફૂટી જાય તો બેટરીના અજવાસમાં તેને બાધવાની સમસ્યા પણ થતી. તેમજ આરોગ્ય પર પડતા પ્રભાવ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું શરૂ કરાયું છે. વર્ષ 2026 માં અમરેલી જિલ્લાના ખેડૂતોને હવે નિયમિત દિવસના સમયે વીજ પુરવઠો અપાશે. અમરેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના 602 ગામના 1,27,889 ખેડૂતોને વીજ પુરવઠો દિવસ દરમિયાન મળી રહ્યો છે.

અમરેલીના ખેડૂત અરવિંદભાઈ પોકળે‎કહે છે હાલ મારે 7 વીઘા જમીનમાં ઘઉ‎છે. શહેરની ભાગોળે આવેલી જમીનમાં‎હું દિવસે પાણી વાળી શકું છું. દિવસે‎વીજળી હોવાથી પાણીનો બગાડ પણ‎થતો નથી અને ક્યારો ફૂટે તો નરી આંખે ‎‎જોઈ શકાય છે.

આ યોજના ખેડૂતો માટે ‎‎આશિર્વાદ સમાન છે. દિવસે વીજળી ‎‎મળવાથી ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ‎ઘટાડો થયો છે. ડીઝલ પંપ કે અન્ય‎વૈકલ્પિક સાધનો પર થતો ખર્ચ હવે‎બચી રહ્યો છે. સાથે જ ખેતી યંત્રોનો‎યોગ્ય અને સમયસર ઉપયોગ શક્ય‎બન્યો છે.‎

અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી‎દિવસના સમયે વીજળીની માંગ કરી‎રહ્યા હતા. ખાસ કરીને ગીરકાંઠાનો‎સિંહ દીપડાના વસવાટ વાળો વિસ્તાર‎હોય રાત્રિના સમયે ખેડૂતો પર જોખમ‎રહેતું હોય દિવસના સમયે વીજળી મળે‎તો આ જોખમ પણ નિવારી શકાય તેમ‎હોય સરકારે અહીં દિવસે વીજળી શરૂ‎કરી છે. વર્ષ 2026માં ખેડૂતો દિવસની ‎‎વીજળીનો ભરપૂર લાભ લઇ શકશે.‎

એક માસમાં ત્રણ બાળકો સિંહ દીપડાના હુમલાનો ભોગ બન્યા:

ગીરના સિંહો સૌથી વધુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસે છે અને દીપડાની વસ્તી પણ ખૂબ જ વધી છે. છેલ્લા એક માસમાં અમરેલી જિલ્લામાં સિંહ દીપડાએ ખેત મજૂરના ત્રણ બાળકોને ફાડી ખાધા છે. સિંહ દીપડાના હુમલાની આવી ઘટનાઓ નિવારવા માટે પણ દિવસે વીજળી જરૂરી છે.

“ખેડૂતે કહ્યું, રાતના ઉજાગરા હવે બંધ થયા”

હું 20 વીઘા જમીનમાં ખેતી કરું છું. ખેતીકામ શરૂ કર્યું ત્યારથી જમીનમાં રાત્રે જ પાણી વાળ્યું હતું. દિવસે કૃષિ કનેક્શનોમાં અવિરત વીજળી ન મળવાના કારણે રાત્રિના ખેતરમાં ઉજાગરા કરી અને પરિશ્રમ કરવો પડતો હતો. હવે વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવ્યો છે. દિવસે વીજળી મળવા લાગી છે. શિયાળુ પાક સારી રીતે લઈ શકાશે.” તેમ અમરેલી તાલુકાના પીઠવાજાળના ખેડૂત જગદીશભાઇ દૂધાતે જણાવ્યું હતું.

You Might Also Like

રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો

ધારીમાં ખેડૂતો પરના હુમલા બાદ ભાજપના ધારાસભ્યોનો પોલીસ વિરૂધ્ધ જ મોરચો

જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા

બગસરાના ઘંટીયાણ ગામમાં બાળકને એક કિ.મી. ખેંચી જતી સિંહણ : મોત

બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ
રાજકોટ

વર્ષમાં પાંચ વખત ઇ-ચલણ મેળવનાર વાહન ચાલકનું લાઇસન્સ કરાશે સસ્પેન્ડ

Editor By Editor 4 days ago
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
જંગવડમાં પરિણીતાની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ, પુત્રીને પણ માર મારાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?