By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુબઈના હવાલા ઓપરેટરોની 55 કરોડની મિલકત જપ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દુબઈના હવાલા ઓપરેટરોની 55 કરોડની મિલકત જપ્ત

agragujaratnews
Last updated: 2023/10/10 at 2:15 AM
3 years ago
Share
દુબઈના હવાલા ઓપરેટરોની 55 કરોડની મિલકત જપ્ત
SHARE

  • અગાઉ ઈડીએ 60 કરોડની મિલકત જપ્ત કરી હતી
  • આ કેસમાં કુલ 115 કરોડની મિલકતો જપ્ત
  • બોગસ બિલિંગ કેસની તપાસમાં નામ બહાર આવતા ઈડીની કાર્યવાહી

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરત સ્થિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દુબઈ સ્થિત હવાલા ઓપરેટર પંકજ કપૂર, હીરા વેપારી વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોના નામની આશરે રૂ.55.17 કરોડની દસ સ્થાવર મિલકતો અસ્થાયીરૂપે જપ્ત કરી છે. સુરતના હવાલા ઓપરેટર અફરોઝ ફ્ટ્ટા દ્વારા આચરવામાં આવેલા બોગસ બિલીંગ કેસની ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં સુરતના અફરોઝ ફટ્ટાએ રૂ.5,600 કરોડનું હવાલા રેકેટ આચર્યું હતું. જેની તપાસમાં મુંબઈના સોનાના વેપારીઓ સહિતના નામો બહાર આવ્યા હતા.આ પછી તપાસમાં નવું કૌભાંડ બહાર આવતા કુલ115 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુરતમાં ICIC બેંક દ્વારા સુરતમાં નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આર.એ. ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિ. અને અન્ય આઠ કંપનીઓએ બનાવટી બિલ્સ ઑફ્ એન્ટ્રી (BoEs) સબમિટ કર્યા અને UAE-આધારિત ત્રણ અને હોંગકોંગ સ્થિત પંદર કંપનીઓને ભંડોળ મોકલ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે યુએઈ અને હોંગકોંગમાં પંકજ કપૂર અને વિજેન ગિરીશચંદ્ર ઝવેરી દ્વારા અનુક્રમે રૂ.58.14 કરોડ અને રૂ.2.81 કરોડની રકમ મળી હતી. બનાવટી BoEs અને દસ્તાવેજોના આધારે મુંબઈ સ્થિત હીરા વેપારી મદન લાલ જૈન અને અફરોઝ ફ્ટ્ટા દ્વારા નિયંત્રિત અને સંચાલિત સંસ્થાઓમાંથી ગુનાની રકમ વિદેશમાં મોકલવામાં આવી હતી.

EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંકજ કપૂર, વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોની દસ સ્થાવર મિલકતોને પ્રિવેન્શન ઑફ્ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 5 હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ અસ્થાયીરૂપે અટેચ કરવામાં આવી છે. આ કિસ્સામાં ઇડીએ અગાઉ જ રૂ.60 કરોડની મિલકતો જપ્ત કરી હતી. આ કેસમાં જોડાયેલ સ્થાવર અને જંગમ મિલકતોની કુલ કિંમત રૂ.115 કરોડ છે.

5,600 કરોડનું હવાલા રેકેટ 2014માં બહાર આવ્યું હતું

માર્ચ 2014માં આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ દ્વારા આ મામલે સુરત પોલીસમાં થયેલી એફ્આઈઆરમાં આર.એ. ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સામે આરોપ લગાવતા કે કેટલીક કંપનીઓએ ગેરકાયદે આઉટવર્ડ રેમિટન્સ માટે નકલી બીલ ઓફ્ એન્ટ્રી સબમિટ કર્યા હતા. આ કેસની તપાસ ડિટેક્શન ઓફ્ ક્રાઈમ બ્રાન્ચ (DCB), સુરત દ્વારા કરવામાં આવી હતી, જેમાં અફરોઝ ફ્ટ્ટા સહિત અન્યો સામે કાર્યવાહી કરતા 5600 કરોડનું હવાલા રેકેટનો પર્દાફાશ થયો હતો. DCB તપાસના આધારે એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગએક્ટ (PMLA), 2002 હેઠળ ફ્ટ્ટા સામે બીજો કેસ દાખલ કર્યો હતો.

You Might Also Like

સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન

ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર

ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
ગુજરાતરાજકોટ

રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત

Editor By Editor 3 days ago
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
મહેસાણામાં ચાર મહિનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૧3૧ સગીરાઓ ગર્ભવતી બની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?