By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ

Editor
Last updated: 2026/04/20 at 3:08 PM
2 months ago
Share
તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ
SHARE

તાલાલા યાર્ડમાં ગીરના અમૃત ફળ કેસર કેરીની વિધિવત આવક શરૂ

પ્રથમ દિવસે ૧૦,૪૦૦ બોકસ ઠલવાયા : ગૌમાતાના લાભાર્થે પ્રથમ બોકસનો રૂ.૧૭૦૦૦માં સોદો થયો

અગ્ર ગુજરાત, તાલાલા

ગીરની પ્રખ્યાત કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે. એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝનનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. “ગીરના અમૃત ફળ” તરીકે ઓળખાતી કેસર કેરીની આવક થતા જ યાર્ડમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

તાલાલા યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા અને તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સિઝનના પ્રથમ દિવસે જ ગીર પંથકના અનેક ખેડૂતો પોતાની મહામૂલી કેસર કેરીના બોક્સ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.

આ વર્ષની સિઝનની શરૂઆત પરોપકારના કાર્ય સાથે થઈ હતી. ભોલેબાબા મેંગો સપ્લાયર્સ પેઢીના સંચાલક કાળુભાઇએ પ્રથમ બોક્સની હરાજી ગૌ માતાના ચારા માટે અનામત રાખી હતી. 10 કિલોનું આ ખાસ બોક્સ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટે ₹17,000માં ખરીદીને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત કિસાન મેંગો, રામદૂત મેંગો, ભાગ્યોદય મેંગો, ભાગ્યલક્ષ્મી મેંગો અને અર્જુન મેંગો જેવી અન્ય પેઢીઓએ પણ પ્રથમ બોક્સના વેચાણની રકમ ગૌશાળા માટે અર્પણ કરી હતી. આમ, સિઝનના પ્રથમ દિવસે જ કુલ ₹57,000થી વધુની રકમ ગૌસેવા માટે એકત્ર થઈ હતી.

ચાલુ વર્ષે સિઝન ગત વર્ષ 26 એપ્રિલ 2025 કરતા સાત દિવસ વહેલી શરૂ થઈ છે. જોકે, કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે પ્રથમ દિવસે 14,500 બોક્સની આવક સામે આ વર્ષે 4,100 બોક્સનો ઘટાડો નોંધાયો છે.

ખેડૂતો અન્ય શહેરો જેવા કે જૂનાગઢ કે રાજકોટ જવાને બદલે તાલાલા યાર્ડને વધુ પસંદ કરે છે, કારણ કે અન્ય યાર્ડમાં 10% સામે અહીં માત્ર 8% કમિશન લાગે છે. વાહન ભાડાનો ખર્ચ ઓછો આવે છે અને ઘરઆંગણે જ માર્કેટ મળે છે.

આ સિઝન આગામી 50 થી 60 દિવસ સુધી ચાલશે. જેમ જેમ આવક વધશે તેમ આઈસ્ક્રીમ, પલ્પ અને સોફ્ટડ્રિંક બનાવતી મોટી કંપનીઓ પણ ખરીદી માટે મેદાનમાં ઉતરશે. આવક ઓછી હોવાથી આ વર્ષે કેરીના રસિયાઓને સ્વાદ થોડો મોંઘો પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
ગુજરાત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

Editor By Editor 6 days ago
ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી
ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ
વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
ગોંડલમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?