By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    5 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    7 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ

Editor
Last updated: 2026/05/11 at 4:09 PM
24 hours ago
Share
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ

જાપાનના ઉદ્યોગ જગત પાસેથી ભારતના ફેમીલી બિઝનેસની સસ્ટેઇનેબીલીટી માટેના બીઝનેસ મોડેલની પ્રો.તોશિયો ગોતોનાનું માર્ગદર્શન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ(MBA) અને ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ (IIIC) દ્વારા, ૧૧ મે ૨૦૨૬, સોમવાર ના રોજ જાપાનના સુપ્રસિદ્ધ સંશોધક અને ફેમિલી બિઝનેસ ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેસર તોશિયો ગોતો, જેમની ઉમર ૯૪ વર્ષની છે અને હાવર્ડ બીઝનેસ સ્કુલના MBA છે. પ્રો. તોશિયો ગોતો પોતાના જીવન દરમિયાન જાપાનની ૧૦૦૦ વર્ષથી જૂની ફેમિલી બિઝનેસના સલાહકાર રહી ચુક્યા છે. તેઓ ટોકિયોની યુનીવર્સીટી ઓફ ઇકોનોમિકસ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમને IMD કે જે વિશ્વની સર્વ શ્રેષ્ઠ ફેમીલી બીઝનેસની સંસ્થા કહી શકાય. ત્યાં જાપાનીઝ ફેમીલી બીઝનેસ અને તેના ગવર્નન્સ પર કામ કરેલ છે. તેમણે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રો. હિતેશ શુક્લા સાથે કીક્કોમ્માન કોર્પોરેશન, જાપાન કે જે ૪૬૧ વર્ષ જૂની કંપની છે. તેના પર સંશોધન કરેલ છે.

પ્રો. તોશિયો ગોતોએ ફેમીલી બીઝનેસના સકસેસન માટે જાપાનની “ie” કન્સેપ્ટ એટલેકે તેમની કૌટુંબિક સીસ્ટમને ભાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ફેમીલી બીઝનેસ ના લોન્જેટીવીટી માટે બીઝનેસ ફર્સ્ટ, મેરીટો ક્રસી, સીસ્ટમ બિયોન્ડ બ્લડલાઈન, સક્સેસન પ્લાનિંગ, ઉપરાંત લીડરશીપ પર ભાર મુકેલ હતો. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ફેમિલીની અપેક્ષા અને બીઝનેસની અપેક્ષા વચ્ચે સંતુલન હોવો જોઈએ. તેઓએ સૌથી વધુ ભાર કુટુંબની વેલ્યુ સીસ્ટમ પર મુકેલો હતો. તેઓએ ફેમીલી અને બીઝનેસના ગવર્નન્સ માટે લાંબાગાળા માટેનો પ્લાન હોવો જોઈએ. તેઓએ પોતાના વક્તવ્યમાં જાપાનના ફેમીલી બીઝનેસ માટે નાણાકીય મૂડી કરતા સોશિયલ કેપિટલને વધુ ભાર આપેલ. પ્રોફેસર ગોતો જાપાનના ફેમિલી બિઝનેસના એવા રહસ્યો શેર કરેલ જેનાથી બિઝનેસને પેઢીઓ સુધી ટકાવી શકાય. પ્રોફેસર ગોતોએ ફેમિલી બિઝનેશની સફળતા માટેના ૬ પાયાના પત્થરો જણાવેલ જેમાં “વિશ્વાસ” એ સૌથી અગત્યનો પાયાનો પત્થર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, “રાજકોટ એ ઉદ્યોગોનું હબ છે. પ્રોફેસર ગોતો જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતની મુલાકાતથી આપણા સ્થાનિક બિઝનેસમેનોને વૈશ્વિક દ્રષ્ટિકોણ મળશે અને તેમના વ્યવસાયને લાંબા ગાળા માટે સ્થિર બનાવવામાં મદદ મળશે.”

આ કાર્યક્રમને અંતે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ચેમ્બર, વિવિધ ઉદ્યોગિક એશોશિએશન અને પ્રો. તોશિયો ગોતો વચ્ચે વિચારોનો આદાન પ્રદાન થયેલ. આ લેક્ચર બાદ રાજકોટના ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોમાં કામ કરવાની પદ્ધતિ, પારિવારિક વ્યવસાયના પડકારો અને આધુનિક ઉદ્યોગોમાં જાપાનીઝ શિસ્ત કેવી રીતે અપનાવવી તે અંગે પ્રોફેસર સાથે સીધા સવાલ-જવાબ કરી શકશે.

આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ ૪૨ ફેમીલી ઉદ્યોગના માલિકો ઉપસ્થિત રહ્યા. જેમાં, લઘુઉદ્યોગ ભારતીમાંથી હંસરાજભાઈ ગજેરા, બાલાજી વેફર્સમાંથી શ્યામભાઈ વિરાણી, ગોપાલ નમકીનમાંથી બીનાબેન દેત્રોજા, કીચ હાર્ડવેરમાંથી ભરતભાઇ હાપાણી, આર. કે. બિલ્ડરમાંથી રાજેન્દ્રભાઈ સોનવાણી, આર. કે. સિલ્વર ના જયદીપભાઈ વાઢેર, ફાઉન્ડ્રી એશોશીએશનમાંથી ડી. એન. દૂધાત, દિલીપભાઇ મણવર, બાબુ લાઈમમાંથી દિલીપભાઇ લૂણાગારિયા, હારમની લેમિનેટસમાંથી મહેશભાઇ સાવલિયા, આદિત્ય પાવરમાંથી વિરભાઈ શુક્લ, બોન એન્જિનિયરિંગમાંથી આદિ રવાણી, જી. એમ. વાલ્વમાંથી મીતેશ જાવિયા, રૂબિન પ્રિશિઝનમાંથી રમેશભાઈ વોરા, એસ. એન. જે તરફથી જિગ્નેશભાઈ અકબરી, એનડોક ફાર્મામાંથી વિપિનભાઈ પટેલ કોનફિડેન્સ ઓટોમેશનમાંથી મિલનભાઈ ગૌસ્વામી, ઇંડિયન રેલવે તરફથી કૃણાલભાઈ રાજ્યગુરુ, ફોનિક્સ રિસોર્ટમાંથી રિશીત સંઘવી, ભાભા ગ્રુપમાંથી દર્શભાઈ મહેતા, વિવિધ એશોશીએશનમાંથી રાજીવ દોશી, નરેન્દ્રભાઇ મહેતા, દિવ્યેશ ચાંગેલા, વી. પી. વૈષણવ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ શેઠ, હિતેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ ઉપરાંત જિમીભાઈ દક્ષિણી હાજર રહેલ.

આ કાર્યક્રમની આભારવિધિ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના રજીસ્ટ્રાર એ. કે. જાડેજા દ્વારા કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે IQAC, IIIC અને MBA ભવન દ્વારા જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું

મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા

રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો

પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
રાજકોટ

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Editor By Editor 4 days ago
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
“મધર ડે પર એક પોલીસ માતાની હૃદયસ્પર્શી સંઘર્ષગાથા”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?