By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    8 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    8 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના સગર્ભા મહિલાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જેતપુરના સગર્ભા મહિલાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા

Editor
Last updated: 2026/05/23 at 4:58 PM
3 days ago
Share
જેતપુરના સગર્ભા મહિલાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા
SHARE

જેતપુરના સગર્ભા મહિલાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા

સેશન્સ કોર્ટે કડક સજા સાથે વારસદારોને વળતર ચૂકવવાનો પણ આપ્યો હુકમ

અગ્ર ગુજરાત, રાજકોટ

જેતપુર શહેરમાં વર્ષ 2022 દરમિયાન બનેલા સગર્ભા મહિલાના હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ દંડની રકમ તથા મૃતક મહિલાના પરિવારજનોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવાગઢ વિસ્તારમાં બળદેવધાર પાસે ગણપતિ દાદાના મંદિર પાછળ રહેતા વિધાન ભરતભાઈ સોલંકીએ તા. 1 જાન્યુઆરી 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપી મુના કનુભાઈ પટોળીયાની પત્નિ સાથે અગાઉ પ્રેમસંબંધ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાનમાં નક્કી કરાયેલી રૂપિયા બે લાખની રકમ આરોપીએ ફરિયાદીની માતા પાસે માંગતા તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
આ બાબતનો ખાર રાખી આરોપી મુનાએ ફરિયાદીની માતા રેખાબેન પર તેમના જ ઘરે જઈ છરી વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે બે ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી રેખાબેનનું મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘટનાના સમયે રેખાબેન બે થી ત્રણ મહિનાના ગર્ભ સાથે સગર્ભા હતા.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી. કેસ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી કુલ 19 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષ તરફે એડવોકેટ પારૂલ જી. સિંધવડે દલીલો રજૂ કરી હતી.
ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે આરોપીની નાની ઉંમર ધ્યાને લઈ ઓછી સજા આપવા અપીલ કરી હતી, જ્યારે ફરિયાદી પક્ષે ગુનાની ગંભીરતા, નિર્દયી હુમલો અને સગર્ભા મહિલાની હત્યાની હકીકતને ધ્યાનમાં રાખી કડક સજાની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જેતપુરના એડિશનલ સેશન્સ જજ આર.એસ. પુરાણીએ આરોપી મુના કનુભાઈ પટોળીયાને આજીવન કેદની સજા, રૂપિયા 1000નો દંડ તથા મૃતકના વારસદારોને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડૂતોને ડિઝલ જોઇતુ હોય તો હવે આપવા પડતે ૭/૧૨ના પૂરાવા
રાજકોટ

 ખેડૂતોને ડિઝલ જોઇતુ હોય તો હવે આપવા પડતે ૭/૧૨ના પૂરાવા

Editor By Editor 4 days ago
ખાખડાબેલામાં ક્ષત્રિય યુવાનની હત્યા કરનાર બંને શખ્સોને ભાયાવદર પોલીસ ઝડપી લીધા
અમરેલીમાં આપનું ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર
માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત
PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?