By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

Editor
Last updated: 2026/05/26 at 3:37 PM
3 months ago
Share
જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
SHARE

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

તાકિદે યોગ્ય પગલા ભરવા રજૂઆત કરાઈ

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર શહેર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ખેતીકામ માટે અનિવાર્ય એવા ડીઝલની અછત અને રાસાયણિક ખાતરની તંગી તેમજ આસમાને પહોંચેલા ભાવોને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર જનસમસ્યા મુદ્દે જેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પી. ડોબરીયાની આગેવાની માં જેતપુરના મામલતદારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને ખેતી માટે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય ઘટક છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જેતપુર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ અછતના કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ સામાન્ય વાહનચાલકો અને પરિવહન ક્ષેત્રને પણ મોટો ફટકો પડ્યો છે. અનેક વાહનો ડીઝલ વિના થંભી ગયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

બીજી તરફ, ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેતીના પાક માટે અત્યંત જરૂરી એવા ખાતરની પણ ભારે અછત સર્જાઈ છે. મંડળીઓ અને એજન્સીઓ દ્વારા હાલમાં માત્ર ખેડૂત ખાતેદાર દીઠ માત્ર ૨ (બે) થેલી જ ખાતર આપવામાં આવી રહ્યું છે, જે પૂરતું નથી. આ ઉપરાંત ખાતરમાં સમયાંતરે કરવામાં આવેલો ભાવવધારો ખેડૂતોની કમર તોડી રહ્યો છે. જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને ડીઝલ નહીં મળે, તો આગામી સમયમાં પૂરતી ઉપજ કે પાક ઉત્પાદન મેળવવાની કોઈ સંભાવના રહેશે નહીં.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને શહેર તેમજ તાલુકાની આમ જનતા અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક સમયસર ડીઝલ અને ખાતરનો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ખાતરના ભાવો ઘટાડવા માટે યોગ્ય અને નક્કર પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા અજુઆત કરવામાં આવી હતી.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ગુજરાત

ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ

Editor By Editor 1 day ago
GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?