By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: PGVCL એકશન મોડમાં, તા.૧ જૂનથી ધમધમશે કંટ્રોલરૂમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

PGVCL એકશન મોડમાં, તા.૧ જૂનથી ધમધમશે કંટ્રોલરૂમ

Editor
Last updated: 2026/05/27 at 3:18 PM
3 days ago
Share
PGVCL એકશન મોડમાં, તા.૧ જૂનથી ધમધમશે કંટ્રોલરૂમ
SHARE

PGVCL એકશન મોડમાં, તા.૧ જૂનથી ધમધમશે કંટ્રોલરૂમ

આપતી વ્યવસ્થાપન માટે ૧૦ ઇમરજન્સી ટીમનું ગઠન, ચોમાસામાં રહેશે ખડેપગે, ૬૨૪ ગામને સુરક્ષીત રાખવા તૈયારીઓ પૂર્ણતાને આરે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને અવિરત અને સુરક્ષિત સેવાઓ મળી રહે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે પ્રિમોન્સૂન પ્રિપેર્ડનેસ (ચોમાસા પૂર્વેની તૈયારીઓ) પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વીજ માળખાને સુસજ્જ અને મજબૂત બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર જે. બી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 575 ગામો અને આજુબાજુના અન્ય જિલ્લાઓના 49 ગામો મળીને કુલ 624 ગામોને વીજ વિતરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ચોમાસા દરમિયાન વાવાઝોડા કે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો કોઈ ક્ષતિ સર્જાય તો તેનું ત્વરિત નિવારણ લાવી શકાય તે માટે પદ્ધતિસરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

ચોમાસાના સંભવિત પડકારોને પહોંચી વળવા માટે ગત તા. 01 એપ્રિલથી જ સઘન આયોજન હાથ ધરીને વીજ લાઈનો અને ફીડરોના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ્યોતિગ્રામ યોજના હેઠળના 305 ફીડર, શહેરી વિસ્તારના 86 ફીડર, ઇન્ડસ્ટ્રીયલ/જી.આઈ.ડી.સી. વિસ્તારમાં 244 ફીડર તેમજ ખેડૂતો માટે ખેતીવાડી વિસ્તારમાં 748 ફીડર મળીને કુલ 1,383 ફીડરોનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ જાળવણી અને સમારકામ અંતર્ગત ટેકનિકલ માળખાને મજબૂતી આપવામાં આવી છે. જેમાં અંદાજિત રૂ. 360 લાખના ખર્ચે કુલ 11 કે.વી. ક્ષમતાની 27,324 કિલોમીટર લાંબી વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યું છે, તેમજ 89,881 વીજ ટ્રાન્સફોર્મરની ચકાસણી કરી તેને ભારે વરસાદ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વીજ લાઈનો પર શોર્ટ સર્કિટના જોખમો નિવારવા માટે કુલ 104 ફીડરોમાં 740 કિલોમીટરથી વધુ લંબાઈના વાયરો બદલવામાં આવ્યા છે.

આપત્તિ વ્યવસ્થાપનને વધુ સચોટ અને ગતિશીલ બનાવવા માટે માનવબળનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દરેક ડિવિઝન દીઠ 04 મળીને કુલ 20 ઈમરજન્સી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોમાસા દરમિયાન ખડેપગે સેવા આપશે.

 

૮૫૧૦ નંગ વીજ ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ

ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિના સમયે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો અગાઉથી જ સંગ્રહિત કરી લેવામાં આવ્યો છે. 236 સ્થળો પર કુલ 3,369 નંગ વીજ થાંભલાઓનો પૂરતો જથ્થો પહેલેથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે જ, કોઈપણ ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મરને તુરંત બદલી શકાય તે માટે બફર સ્ટોક રાખવામાં આવ્યો છે, જ્યાં હાલ વિવિધ ક્ષમતાના કુલ 8,510 નંગ વીજ ટ્રાન્સફોર્મર આકસ્મિક ઉપયોગ માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ’મન કી બાત’  આવતીકાલે યોજાશે
રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ’મન કી બાત’  આવતીકાલે યોજાશે

Editor By Editor 9 hours ago
સ્ત્રી સશકિતકરણ : ૧૮.૮ ટકા પરિવારોમાં મહિલાઓ મકાન અને જમીનની માલિક
રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો
રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી નિર્ણય : વિજયભાઈ કોરાટ
સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?