By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું

Editor
Last updated: 2026/06/03 at 3:40 PM
4 months ago
Share
બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું
SHARE

બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું

૧૭થી વધારે મુસાફરો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા : પલટી મારી ગયેલા ટ્રેકટરવાળાને બચાવવા જતાં સર્જાયેલી કરૂણાંતિકા : પરિવારમાં શોકનો માહોલ

 

અગ્ર ગુજરાત, સુરત

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 9 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી સુરત રિફર કરવામાં આવ્યા છે.

રસ્તા પર પલટી મારી ગયેલા એક પાણીના ટ્રેક્ટરવાળા ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસમાં ટક્કર બાદ તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળી એ પહેલાં બસમાં ઈજા પામેલા કંડક્ટરે બસમાં સવાર મુસાફરોને બહાર કાઢીને બચાવ્યા હતા. જોકે, બસમાં આગ લાગી એ પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો.

સુરત કલેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે હાલ આંકડો છે, તે મુજબ 7ની ડેથ થઈ છે. તમામ ડેડબોડીની લિગલ પ્રોસેસ કરવામાં આવશે. અત્યારે અમારી પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને સારવાર મળે, જેથી મૃત્યુ આંક વધુ ન થાય. પરિવારજનોને જાણ થાય તેમને સોંપવાની કામગીરી કરીશું. ધૂળેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે આ અંગે વાતચીત થઈ છે. બંને બસોના નંબર આપી દેવાયા છે.પ્રશાસન, પોલીસ અને મેડિકલ ટીમે કોઓર્ડિનેશનમાં રહીને કામગીરી કરી છે.

સુરત કલેક્ટર તેજસ પટેલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, બપોર બાદ સાડા ચાર વાગ્યે અકસ્માત થયો હતો. એક ટેન્કર સાથે બસ અથડાઈ હતી અને તે જ બસ સાથે બીજી અથડાઈ હતી. અકસ્માતની બારડોલીના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં ફાયર ટીમે સળગેલી બસની આગ કાબૂમાં લેવા કામગીરી કરી હતી. ત્યાંથી ડેડબોડીને હોસ્પિટલ લાવવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 3 જુદીજુદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી કરી હતી. મામલતદાર, એસડીએમ અને એસપી દોડી ગયા હતા. પોતે હજીરા ખાતેથી મિટિંગમાં મેસેજ મળતાં દોડી આવ્યા હતા.

 

ઢળી પડયો ત્યાં સુધી કંડકટર ઝઝૂમ્યો

જામનેરથી સુરત જતી મહારાષ્ટ્ર એસટી બસના સફન્ડે નામદેવ ચિત્રા નામના ઈજાગ્રસ્ત કંડક્ટરે જણાવ્યું હતું કે, આગળની ગાડીવાળીએ ટક્કર મારી હતી. જેથી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં 35 જેટલા મુસાફર હતા. ડીઝલ બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને બચાવ્યા હતા અને બાદમાં પોતે બેહોશ થઈ ગયો હતો. મારાથી જેટલો પ્રયાસ થઈ શક્યો એટલા લોકોને કાઢ્યા હતા, મહિલા, બાળકો સહિતને બહાર નીકળ્યા હતા. પરંતુ આગ લાગી ગઈ, મને માથામાં વાગ્યું હતું, બેભાન થયા પછી શું થયું એ ખબર નથી. ડ્રાઈવરને કાઢીને રોડ પર લઈ ગયો હતો. પરંતુ મને વાગ્યું એટલે પછી કંઈ ખબર નથી.

You Might Also Like

નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ

સુરતની PM SHRI મહારાણા પ્રતાપ શાળામાં ‘જીવન કૌશલ્યમેળો’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?