By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Editor
Last updated: 2026/06/04 at 4:26 PM
3 hours ago
Share
વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી
SHARE

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

‘ચોર આવે ત્યારે ફોન કરજો’ કહી PI ભલગરીયાએ માલધારીઓને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ, ઉગ્ર આંદોલનની ચીમકી

ન્યાયની આશાએ ગયેલા ૭૦થી વધુ લોકોને બેસાડી રાખ્યા, PIના નિવેદનથી લોકરોષ ભભૂક્યો

 

અગ્ર ગુજરાત, વલ્લભીપુર

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય બનેલી પશુ ચોર ગેંગે ભારે આતંક મચાવ્યો છે. તાલુકાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને તસ્કર ગેંગ માત્ર ૧૫ દિવસની અંદર જ ૫૦થી વધુ કિંમતી પશુઓ હંકારી ગઈ છે. લાખો રૂપિયાની કિંમતના પશુઓની ચોરી થતાં સ્થાનિક પશુપાલકો અને માલધારી સમાજમાં ભારે રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. વારંવાર થતી ચોરીઓથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને માલધારીઓ ન્યાયની વનવાસી થઈ વલ્લભીપુર મામલતદાર તેમજ પોલીસ સ્ટેશને લેખિત આવેદનપત્ર પાઠવવા દોડી ગયા હતા.

પોલીસ સ્ટેશને ન્યાયની આશા સાથે પહોંચેલા ૭૦થી વધુ માલધારીઓ અને આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. ભલગરીયાએ તેમની વાત સાંભળવાના બદલે લાંબો સમય સુધી બહાર બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ જ્યારે માલધારીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પી.આઈએ અત્યંત બેજવાબદાર અને ઉદ્ધત વલણ દાખવ્યું હતું. માલધારીઓના જણાવ્યા અનુસાર, પી.આઈ. ભલગરીયાએ ઉકળતા સ્તરે રોષે ભરાઈને કહ્યું કે, “પોલીસ તેની કાર્યવાહી કરશે, પણ જ્યારે ચોર ચોરી કરવા આવે ત્યારે અમને જાણ કરજો!” કાયદો અને વ્યવસ્થાના રક્ષકો દ્વારા આવા બિનજવાબદાર નિવેદનો અપાતા હાજર રહેલા પશુપાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

પોલીસ સ્ટેશનના આ પ્રકારના નકારાત્મક વલણ બાદ રોષે ભરાયેલા માલધારીઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “સ્થાનિક પોલીસને માત્ર દારૂ અને જુગારના કેસો પકડવામાં જ રસ છે. ગરીબ માલધારીઓના રોજગાર સમાન પશુઓને ચોરી જતી ગેંગને પકડવામાં પોલીસને કોઈ જ રસ નથી.” પશુપાલકોએ વહીવટી તંત્રને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી ટૂંક સમયમાં પશુ ચોરી કરનારી આ શાતિર ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો સમગ્ર ભાલ પંથકના ગામ લોકો અને માલધારીઓ એકઠા થઈને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની રહેશે.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
રાજકોટ

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો

Editor By Editor 3 days ago
ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ, કપ્તાન સહિતના ખેલાડીઓ સલામત
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજકોટ શહેર પ્રમુખ તરીકે સિનિયર પત્રકાર મેરૂભા મોયાની વરણી
ચક્રવાતથી રફતાર અટકી, 3-4 જૂને એન્ટ્રીની શક્યતા
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?