By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

Editor
Last updated: 2026/06/04 at 4:48 PM
10 minutes ago
Share
ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત
SHARE

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

એપ્રિલમાં આયાત વાર્ષિક ધોરણે ૧૫૭ ટકા વધી રૂ.૪૧.૧૦ ડોલર પહોંચી

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

સરકારે સોનાની આયાત પર કડક નિયંત્રણો બાદ હવે ચાંદીને લઈ કડક કાર્યવાહી કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવેથી 99.9% અથવા તો શુદ્ધ ચાંદીની પ્રોડક્ટ્સની આયાત માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) પાસેથી આયાતની મંજૂરી મેળવવી જરૂરી બનાવવામાં આવી છે.

વાણિજ્ય વિભાગ તરફથી મંગળવારે એક નોટિફિકેશનમાં આયાત નીતિમાં ફેરફાર કરતાં કહ્યું કે સિલ્વર પાઉડર (Silver Powder), સિલ્વર ગ્રેન અને અન્ય કેટલીક અનવ્રોટ ચાંદીના ઉત્પાદનોની આયાત હવે ફક્ત DGFTની અગાઉથી મંજૂરી મેળવીને જ કરી શકાશે.

આ તમામ ઉત્પાદનો અગાઉની માફક નિયંત્રિત કેટેગરી એટલે કે રિસ્ટ્રીક્ટેડ કેટેગરીમાં રહેશે. જોકે ચાંદીને લગતા ઉત્પાદનોની આયાત પર ચાંપતી નજર વધારી દેવામાં આવી છે.

અત્યાર સુધી આ ઉત્પાદનોની આયાત ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નોટિફાડ બેન્કો, DGFT દ્વારા નિયત કરાયેલી એજન્સીઓ તથા ઈન્ડિયન ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) મારફતે આયાત કરવામાં આવતા IFSCA મંજૂરી ધરાવતા જ્વેલર્સ મારફતે કરી શકાતી હતી. જોકે નવા નિયમો અંતર્ગત ઈમ્પોર્ટનું માધ્યમ ગમે તે હોય DGFT પાસેથી આયાત અંગે અધિકૃતિ મેળવવી જરૂરી બનશે.

DGFTના નોટિફિકેશન પ્રમાણે સોના કે પ્લેટિનમની પરત ચડાવેલ ચાંદી સહિત 99.9 ટકા અથવા તેનાથી વધારે શુદ્ધતા ધરાવતી ચાંદી, તેના પાઉડર, ગ્રેન અને અન્ય અર્ધ-નિર્મિત સ્વરૂપની આયાતો ફક્ત DGFTની મંજૂરી મળ્યા બાદ જ શક્ય બનશે.

સરકાર તરફથી એવા સમયે નિયંત્રણ કરવામાં આવી રહ્યાં છે કે દેશમાં ચાંદીની આયાત તેજીથી વધી છે. સરકારના આંકડા પ્રમાણ એપ્રિલમાં ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157 ટકા વધી રૂપિયા 41.10 કરોડ ડોલર પહોંચી ગયા છે. નાણાકીય વર્ષ 2025-26માં ચાંદીની આયાત રેકોર્ડ 12 અબજ ડોલર રહ્યાં, જે ગયા નાણાકીય વર્ષના 4.8 અબજ ડોલરની તુલનામાં ઘણું વધારે છે.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 
રાજકોટ

આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ?  :  ડો. વલ્લભભાઈ કથીરિયા 

Editor By Editor 5 days ago
બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોનું રાજકોટમાં આગમન
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ દ્વારા કરાયું કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન
પાણીજન્ય રોગચાળાનો હાહાકાર : તાવના ૭૧૧, ટાઇફોઇડ-કમળાના ત્રણ-ત્રણ દર્દીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?