By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    24 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા

Editor
Last updated: 2026/06/16 at 2:47 PM
3 days ago
Share
સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
SHARE

સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા

લોહીલુહાણ કપડા, ખેડૂતનો મોબાઇલ, ટ્રેકટર, બૂટ મળ્યા : વન્યપ્રાણીએ ફાડી ખાધાની પ્રબળ આશંકા : લોકોમાં ભારે ફફડાટ

 

અગ્ર ગુજરાત, સાવરકુંડલા

અમરેલી જિલ્લામાં ફરી એકવાર માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની સીમમાં છેલ્લા 8 દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક સ્થાનિક ખેડૂતના જ ખેતરમાંથી લોહીલુહાણ કપડાં, માનવ હાડકાના ટુકડા અને ખેડૂતનો મોબાઈલ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના સ્થળેથી મૃતદેહને ઢસડ્યો હોવાના ઘસડાવાના નિશાનો પણ મળી આવ્યા છે, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ અથવા દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ ખેડૂત પર હુમલો કરીને તેમને ફાડી ખાધા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સાવરકુંડલા રૂરલ પોલીસ અને વનવિભાગની સંયુક્ત ટીમોએ કાફલો તૈનાત કરી અલગ-અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મળતી વિગતો મુજબ, જુનાસાવર ગામના વતની દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત ગત આઠ દિવસથી પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનો અને સ્નેહીઓ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે તેમના જ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં વસ્તુઓ મળી આવતા મામલો બિચક્યો હતો. સીમમાં દિલીપભાઈનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં ઊભું હતું અને તેની આસપાસથી લોહીથી ખરડાયેલા કપડાં, બૂટ-ચપ્પલ, કોદાળી તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોતા જ ગ્રામજનોએ તુરંત પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી.

આ ચકચારી ઘટના અંગે જુનાસાવર ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમારી વાડી વિસ્તારમાંથી દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ લાપતા બન્યા હતા, જે અંગે અગાઉ કોઈને જાણ નહોતી. આજે તેમની વાડીમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ-ચપ્પલ, કોદાળી અને લોહીવાળા કપડાં મળી આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ આખો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આ તમામ પરિસ્થિતિ જોતા વન્યપ્રાણીએ જ તેમના પર હુમલો કર્યો હોય તેવી પૂરેપૂરી આશંકા છે. અમે તાત્કાલિક પોલીસ અને વનવિભાગને જાણ કરતા બંને વિભાગની ટીમો હાલ ઘટનાસ્થળે તપાસ ચલાવી રહી છે.”

વનવિભાગ દ્વારા કામગીરી શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના આર.એફ.ઓ. (RFO) અને ફોરેસ્ટરોની વિવિધ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વનવિભાગ દ્વારા આસપાસના સીમ વિસ્તારમાં કોઈ હિંસક વન્યપ્રાણીના લોકેશન છે કે કેમ, તેમજ તેના પગના નિશાનો (સગડ) મેળવવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ખેડૂતનો મૃતદેહ શોધવા માટે આસપાસના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં હાઈટેક સ્કેનિંગ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હજી સુધી કોઈ સંપૂર્ણ મૃતદેહ હાથ લાગ્યો નથી, પરંતુ મળી આવેલા હાડકાના આધારે વનવિભાગ પણ વન્યપ્રાણીના હુમલાની શક્યતાને નકારી રહ્યું નથી.

You Might Also Like

નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ

 પાવાગઢ ડુંગર પર પથ્થર પડતા સાત યાત્રિકો દટાયા, બેના મોત, પાંચ ઘાયલ

 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ

રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ

જેતપુરમાં પ્રોહિબિશનના ગુનામાં મહિનાથી ફરાર આરોપીને દબોચી લેવાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ
વડોદરા

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

Editor By Editor 4 days ago
તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?