By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    10 minutes ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor
Last updated: 2026/07/08 at 4:52 PM
9 minutes ago
Share
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ
SHARE

કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ

ત્રણ દિવસની ઉજવણીનું આયોજન, દેશ વિદેશમાં ૧૬૦૦ બાળકો દત્તક અપાયા: 375 અંતેવાસી દીકરીઓને સાસરે વળાવી

અગ્ર ગુજરાત, રાજકોટ

અનાથ બાળકોના આધાર સમી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થાની સ્થાપનાનો આજે સ્થાપના દિવસ છે જેની અનાથ બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસની ઉજવણીનું આયોજન બાલાશ્રમ ખાતે કરવામાં આવેલ છે.

૧૮૯૯ના છપ્પનીયા દુષ્કાળની કારમી પરિસ્થિતિ ઉદભવી ત્યારે અસંખ્ય બાળકો અનાથ થતા ગામ-શહેરની ગલીઓમાં ભીખ માંગતા નજરે પડતા સને ૧૯૦૮ માં મોરબીના પ્રજાવત્સલ રાજવી તથા સમાજના શ્રેષ્ઠીઓએ રાજકોટમાં બાલાશ્રમની સ્થાપના કરેલ જેને આજે ૧૧૯ વર્ષ પુરા થઈને ૧૨૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.

આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ૧૬૦૦ જેટલા બાળકો દેશ-વિદેશમાં દત્તક આપેલ છે. ૩૭૫ અંતેવાસી દીકરીઓને પરણાવેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિર સ્કુલમાં આશરે બે હાજર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ ફિલ્ડમાર્શલ કુમાર છાત્રાલયમાં ૬૦ બાળકો તેમજ બાલાશ્રમમાં ૧૦૦ જેટલી બાલિકાઓ જેમાં એક દિવસથી લઈને ૧૮ વર્ષ સુધીની બાળાઓ આનંદ પ્રમોદ સાથે આશ્રય લઇ રહી છે.

આ ઉપરાંત મોરબી ખાતે આવેલ સંસ્થા સંચાલિત વૃધ્ધાશ્રમમાં ૧૬૦૦ થી વધુ વડીલ માવતરો આશરો લઈને નિવૃત જીવન વિતાવી ચુક્યા છે. તદુપરાંત હાલમાં પણ ૫૦ થી વધુ વડીલો આશ્રય લઇ રહ્યા છે.

આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ શહેરમાં જેનું લોકાપર્ણ કરવામાં આવેલ સીનીયર સીટીઝન હોમ એન્ડ ડે કેર સેન્ટર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યું છે.

મોરબીના પ્રજાવત્સલ રાજવી બાર એટ-લો કુમાર હરભમજી મહારાજાની પ્રેરણા અને આર્થિક મદદથી સીતારામ પંડિતજી, સર પ્રભાશંકર પટ્ટણી ઉપરાંત શેઠ અબુબકર જીવાભાઈની આર્થિક મદદ તેમજ દીર્ધદ્રષ્ટિથી ૧૯૦૮ માં સ્થાપેલ “રાજકોટ મુકામે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ” અનાથ બાળકોની સંસ્થામાં રાજકોટના રાજવી લાખાજીરાજ બહાદુર મહારાજાએ જયારે ચૌદ રૂપિયા તોલા સોનાનો ભાવ હતો ત્યારે એક હજારનું (આજના એક કરોડ રૂપિયા)નું અનુદાન સૌ પ્રથમ આપેલ અને સ્ટેટની શાળામાં આશ્રમના આશ્રિત બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા કરાવી આપેલ ઉપરાંત બાલાશ્રમની જમીન પણ અર્પણ કરેલ.

૧૧૯ વર્ષ જૂની અનાથ બાળકોની આ સંસ્થાના સ્થાપના દિવસની બાળકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસ ચાલનાર થાદગાર ઉજવણીમાં શહેરના તમામ દાતા પરીવારો, શુભેચ્છકો તથા નગરજનોને બાલાશ્રમની રૂબરૂ મુલાકાત લઇ અનાથ બાળકોને આશીર્વાદ આપવા પધારવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ફિલ્ડમાર્શલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ અઘારા, સહિતના તમામ હોદેદારોએ આગ્રહભરી અપીલ કરી છે.

આજે ૧૨૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલ સંસ્થા એક પરિપક્વ બનીને સમાજની શ્રેષ્ઠ સંસ્થા બની ગયેલ છે. આ સંસ્થામાં એક દિવસના જન્મેલ બાળકથી લઈને વૃદ્ધાશ્રમમાં વડીલોને તમામ પ્રકારની સુવિધાઓ સવલતો સમાજના ઉદાર હાથે દાતાઓ દ્વારા અપાતી દાનની સરવાણીથી પૂરી પાડવામાં આવી રહી છે અને આ વિશાળ વડલાનું સર્જન દાતાઓની દાતારીથી થયું છે. સંસ્થા આ તમામ નગરજનો દાતાઓનો આભાર માને છે.

You Might Also Like

WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા

રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન

ક્રાઈસ્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત તાલીમનો પ્રારંભ

કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ

પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના રફાળેશ્વરમાં નાફેડ દ્વારા સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં આગ
મોરબી

મોરબીના રફાળેશ્વરમાં નાફેડ દ્વારા સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં આગ

Editor By Editor 2 days ago
ખેડૂતોના પ્રશ્ને સરકાર કોઇ ઉતાવળ નહી કરે, લાંબા ગાળાનો નિર્ણય લેશે : કૃષિમંત્રી
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
 શાપરમાં અઢી કરોડની ધાડમાં ખેતરનો જૂનો ભાગ્યો જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?