By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી, બ્રેડનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી, બ્રેડનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/07/10 at 4:13 PM
34 minutes ago
Share
બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી, બ્રેડનો જથ્થો ઝડપાયો
SHARE

બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી, બ્રેડનો જથ્થો ઝડપાયો

વિરમણી સ્વીટમાંથી ફૂગવાળો માવો, સડેલા બટેટા-શાકભાજી, પડતર મસાલો સહિત ૯૧ કિલો ખોરાકનો નાશ કરી પેઢીને સીલ મરાયું : ૬૬ પેઢીમાંથી ૨૧૮ કિલો વાસી પદાર્થ મળ્યો, ૧૭ સ્થળેથી નમૂના લેવાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 66 પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી 218 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ હાઈજેનિક કન્ડિશન તથા પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.42,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ 17 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

જનકલ્યાણ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી,શોપ નં.-4, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “વિરમણી સ્વીટ્સ & નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા/શાકભાજી, પડતર મસાલા, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલફી, વાસી પ્રિપેર્ડ ફૂડ, પ્રિપેર્ડ સમોસા/કચોરીનો માવો કુલ મળીને અંદાજિત 91 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.

બેસ્ટ મયુર ભજીયા, અજંતા પાર્ક ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામે,  એક્સપાયરી ડેટ પાણીની 200ml, 1-લિટરની પેકડ 350 બોટલ મળી કુલ 100 લી. તથા બ્રેડનો જથ્થો, 6kg સડેલા શાકભાજીનો નાશ કરી રૂ.500/-નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ છે. ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ: આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, નોટિસ: ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.₹₹5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

ઉપરાંત વિશાલ સેલ્સ એજન્સીમાં, જય બાલાજી ફરસાણ માર્ટમાંથી શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસમાંથી, આશા ફરસાણમાંથી ક્રિષ્ના સેલ્સ એજન્સીમાંથી, શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા, જલિયાણ ફરસાણ એન્ડ નમકીનમા, આઈ શ્રી ખોડીયાર ફરસાણ સ્વીટમાં રાજશક્તિ ગાંઠિયામાં, રમેશ સ્વીટ ફરસાણ માર્ટમાં, મોમાંઇ ફરસાણ માર્ટમાંથી, શ્રીનાથજી સાબુદાણા ફરાળી ખિચડીમાં, મનીષ ફરસાણ & સ્વીટમાં, બાલાજી ભવાની ફરસાણમાં,  બાલાજી અમુલ પાર્લરમાં, મહાલક્ષ્મી સ્વીટ એન્ડ નમકીનમાંથી, કૈલાશ ફરસાણમાંથી, બાલાજી ફરસાણમાંથી, જય અંબે દાળપકવાન, અનિલ સમોસા, રમેશ સ્વીટ એન્ડ ફરસાણ, શ્રીનાથજી પાણીપુરી ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ પેઢી માંથી 2 kg વાસી કાપેલી ડુંગળીનો  નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ, જયરાજ દાબેલી કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે આવેલ પેઢી માંથી3 kg બાફેલા બટેટા નો માવો તથા 1kg વાસી ચટણી નાસ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ આપવામાં આવેલ છે.

રામેશ્વર ફરસાણ,  ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા,  જલારામ નાઇલોન ખમણ, ઇટાલિયન બેકરી, શ્રીરાજ ડેરી ફાર્મ, તિરુપતિ દાળપકવાન, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, , કૌશિક કાકાના ગાંઠીયા, રાધિકા ડેરી ફાર્મ, સીયારામ ફરસાણ, શ્રીનાથજી ફરસાણ માર્ગ, શિવ અમૂલ પાર્લર, જય દ્વારકાધીશ ડેરી ફાર્મ એન્ડ કેક શોપ, રાધે ડેરી ફાર્મ, ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ, બજરંગ ડેરી પ્રોડક્ટ, ભેરુનાથ નમકીન, સાધના ભેળ, ધારેશ્વર ફરસાણ, જોકર ગાંઠિયા, ઉમિયા ફરસાણની પેઢીની સ્થળ તપાસ કરવામાં આવી હતી.

દૂધના નમૂના લેવાયા

કૈલાશ ફરસાણ માર્ટ,  મધુરમ ડેરી ફાર્મ, જય દ્વારકાધીશ ડેરી ફાર્મ, શ્રી વૃંદાવન ડેરી ફાર્મ, ગંગોત્રી ડેરી ફાર્મ, શ્રી બંસીધર ડેરી ફાર્મ, શ્રી રાધે ડેરી ફાર્મ, મોમાઈ ડેરી ફાર્મ, દ્વારિકાધીશ ડેરી ફાર્મ, વિશાલ ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, રીયલ ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ, શ્રીરાજ ડેરી ફાર્મ, વૃંદાવન ડેરી ફાર્મ, ગોપાલ ડેરી ફાર્મમાંથી નમૂના લેવાયા હતા.

You Might Also Like

વડવાજડી-પીપળીયા પાળમાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

નાનામોવા હત્યાકાંડમાં ફરાર પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચે સરધારથી દબોચ્યા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈ-ટેક વાહનચોર ટોળકીનો પર્દાફાશ

ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો

જામનગર–વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન બાજવા સ્ટેશને શોર્ટ ટર્મિનેટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ
વડોદરા

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

Editor By Editor 1 day ago
કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ
શહેરમાં સ્વચ્છતા, સુરક્ષા અને લાઇટીંગ વ્યવસ્થામાં ફેરફાર કરવા કોર્પોરેટરની માંગ
તબીબી જ્ઞાન અને જનજાગૃતિ વચ્ચેના નવા સેતુ ‘હેલ્થ ટાઈમ્સ’નો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?