By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  AADARO રેસ્ટોરન્ટ, જલારામ વડાપાંઉને સીલ મારતી મનપા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 AADARO રેસ્ટોરન્ટ, જલારામ વડાપાંઉને સીલ મારતી મનપા

Editor
Last updated: 2026/07/17 at 4:06 PM
1 hour ago
Share
 AADARO રેસ્ટોરન્ટ, જલારામ વડાપાંઉને સીલ મારતી મનપા
SHARE

AADARO રેસ્ટોરન્ટ, જલારામ વડાપાંઉને સીલ મારતી મનપા

૮૭ પેઢીમાં મનપાના દરોડા, વાસી ગ્રેવી, શાકભાજી, પડતર બ્રેડ, પાંઉ, ઘૂઘરા, ચટણી સહિત ૫૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

૯૬ કિલો પસ્તી જપ્ત, ૯ પેઢીને લાયસન્સ અંગે નોટીસ, ૧૦ સ્થળેથી પનીર અને દુધના નમૂના લેવાયા : વહિવટી ચાર્જની વસુલાત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 87 પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 59 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 09 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તથા 96 kg પસ્તી નો જથ્થો જપ્ત કરી રૂ.20,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ 10 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ 2 પેઢીને સીલ કરવામાં આવેલ.

રેલ નગર મેઈન રોડ, ગંગેશ્વર ચોક, ગોકુલ કોમ્પ્લેક્સ, રાજકોટ મુકામે આવેલ “AADARO” રેસ્ટોરન્ટ & કેટરિંગ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે ફ્રીજ માં અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યચીજોનો સંગ્રહ કરેલ. બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી પડતર બ્રેડ, પીઝા, પાઉં વગેરે એક્સપાયર્ડ ડેટ વીતેલ જોવા મળેલ. કુલ મળીને અંદાજિત 19 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. સિલ્વર સ્ક્વેર, કર્ણાવતી રોડ, અમ્રુત સોસાયટી -2 પાસે, રાજકોટ મુકામે આવેલ “જય જલારામ ક્રીમ લસ્સી & વડાપાઉં” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં લસ્સી બનાવમાં માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી, પસ્તી કુલ મળીને અંદાજિત 22 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

શ્રી સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર, લક્ષ્મી ફરસાણ માર્ટ, જય સીયારામ ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, શ્રીનાથજી ખમણ હાઉસ, ચટકાઝ ફૂડ્સ, યોગી ફરસાણ, પ્રિયા લાઈવ કેળા વેફર,  શ્રીજી ફરસાણ એન્ડ ખમણ, શ્રી સદગુરુ ડેરી,  બાલમુકુંદ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, ઓમ સ્નેક્સ, હરભોલે ફરસાણ, મહાદેવ ચાઈનીઝ, ઓમ ખમણ, ભગવતી ફરસાણને નોટીસ અને વહિવટી ચાર્જ વસુલાયો હતો.

શ્રી રામ ફરસાણ, સિદ્ધિ વડાપાઉં, બળવંત વડાપાઉં & ઘુઘરા, રાજશક્તિ ગાંઠિયા, જલિયાણ ફરસાણ,  મુરલીધર ફરસાણ, હરિઓમ ફરસાણ, ખોડિયાર સ્વીટમાર્ટ, જય સિયારામ ફરસાણ, કૈલાશ ફરસાણ, મહાદેવ સ્વીટ & ફરસાણ, જોકર ગઠિયા, શ્રી લક્ષ્મી ફરસાણ, શક્તિ ગાત્રાળ ઘૂઘરા, ગાયત્રી નાયલોન  ખમણ, જલારામ પ્રોવિઝન સ્ટોર, પટેલ ગાઠિયા સેન્ટર, જય આશાપુરા દાળ-પકવાન, કેશવ નમકીન,  ચામુંડા ફરસાણ અને માર્ટ,  ગેલમાં દાળ પકવાન, શ્રી રામ નાસ્તા સેન્ટર, શ્રીજી ભેળ, મનમોજી ગોલા એન્ડ આઈસ્ક્રીમ, પટેલ ડાઇનિંગ હોલ, શ્રી બાલમુકુંદ ફરસાણ, બાપા સીતારામ ચોક પાસે, બાલાજી જમ્બો વડાપાવ, શ્રીરામ ડેરી ફાર્મ, શક્તિ ફરસાણ, બજરંગ ફરસાણ, ભવાની ફરસાણ માર્ટ, સાગર ફરસાણ માર્ટ, ઓમ ખમણ, રાજ વૈભવ આઈસ્ક્રીમ પાર્લર, જલારામ ગાંઠિયા & ભજીયા, દ્વારકેશ ફ્રુટઝોન, મોમાઈ હોટેલ,  ક્રિષ્ના ડેરી ફાર્મ & ગાંઠિયા, નેમીનાથ ફરસાણ, જલારામ ફાસ્ટફૂડ, મોમાઈ હોટેલ & પાન, ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ, આકાશ પાન & કોલ્ડ્રિંક્સ, સાગર ડેરી, બાલાજી રેસ્ટોરેન્ટ, આર.પી. એન્ટરપ્રાઇઝ, ભગવતી ફરસાણ, જય બાલાજી ફરસાણ, જય બાલાજી અમુલ પાર્લર, આશા ફરસાણ, મિલન ફરસાણ & સ્વીટ માર્ટ, શ્રી જલારામ ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, રાધે ક્રિષ્ના ફરસાણ, બાલાજી ફરસાણ, તિરુપતિ ફૂડ ઝોન (ચટકાઝ), શ્યામ ડેરી ફાર્મ, શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી.

મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કૈલાશ ફરસાણ અને સ્વીટ: ન્યુ નેહરુનગર, 80 ફુટ રોડ, રજત સોસાયટી-3 કોર્નર, શ્યામ હોલ પાસે, રાજકોટ. નોટિસઆપેલ છે. મીઠાઇ પર યુઝ બાય ડેટ ન હોવા, લાઇસન્સ ન હોવા, અનહાઈજીનિક કન્ડિશન, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા ખાદ્યતેલ/ઘી નો પ્રકાર દર્શાવતુ બોર્ડ ન હોવા અંગે ₹2000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તેમજ (1)ખારી બુંદી (લૂઝ) (2)પીળી સેવ (લૂઝ) ના નમૂના લઈ 14 kg વાસી લીસા લાડુનો નાશ કરેલ. સુખસાગર ડેરીફાર્મ, શ્રી કૃષ્ણ ડેરીફાર્મ, ડેલીસીયસ ફૂડ્સ, શ્રીજી ડેરીફાર્મ, શિવમ ડેરીફાર્મ, શ્રી તિરુપતિ ડેરીફાર્મ, બજરંગ ડેરી ફાર્મ, રામકૃપા ડેરી ફાર્મ, વૃંદાવન ડેરીફાર્મ: મારુતિ ચોક પાસે, સત્યસાઈ રોડ, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવ્યા હતાં.

You Might Also Like

સરકારી જમીનમાં ગાંજાની ખેતી કરતા ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સખત કેદ

શાપર નજીક દોરાના બોક્સ નીચે છુપાવેલો 34 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હથિયાર લે વેચ રેકેટમાં ભાજપના સક્રિય સભ્ય સહિત વધુ બેને ઝડપી લેતુ PCB

કોઠારીયા રોડ પર સોફાના કારખાનામાં અગ્નિકાંડ : ધુમાડાના ગૂંગળામણથી પાર્ટનરનું કરુણ મોત

 ફાયર NOCની ઐસી-તૈસી! ૧૮૦ કલાસીસમાં નિયમોનો ઉલાળ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓશો સત્યપ્રકાશ અને ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે આવતીકાલે વિશિષ્ટ ધ્યાન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે
રાજકોટ

ઓશો સત્યપ્રકાશ અને ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે આવતીકાલે વિશિષ્ટ ધ્યાન અને સત્સંગના કાર્યક્રમો યોજાશે

Editor By Editor 2 days ago
સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત
વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB
સરકારી ફાઇલોના નિકાલની ગતિ વધશે, સચિવાલયમાં સેકશન ઓફિસરના પદો વધ્યા
યુવાધનને રાષ્ટ્રસેવા અને સ્વાસ્થ્ય જાગૃતિ તરફ વાળતી કણસાગરા મહિલા કોલેજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?