By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેપન કાર્ટેલ રેકેટમાં વધુ ત્રણ શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતુ PCB
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ ત્રણ શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતુ PCB

Editor
Last updated: 2026/07/20 at 3:37 PM
3 hours ago
Share
વેપન કાર્ટેલ રેકેટમાં વધુ ત્રણ શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતુ PCB
SHARE

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ ત્રણ શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતુ PCB

અત્યાર સુધી 17 આરોપીઓની ધરપકડ, કુલ 34 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કાર્ટીસ કબજે; મુખ્ય આરોપી સકીલ મન્સુરીની પૂછપરછમાં વધુ ત્રણ નામ ખુલ્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ પ્રિવેન્શન બ્રાન્ચ (PCB)એ ગેરકાયદેસર હથિયારોના વેચાણ કરતી “વેપન કાર્ટેલ” સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી સકીલ સાદિક મન્સુરીની પૂછપરછ દરમિયાન સામે આવેલા ત્રણ વધુ શખ્સોને દેશી બનાવટની એક-એક પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા વધીને 17 થઈ છે, જ્યારે કુલ 34 દેશી બનાવટના હથિયારો અને 32 જીવતા કાર્ટીસ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, ગુનાખોરી પર અંકુશ આવે અને ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને તોડી પાડવા માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત PCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળની ટીમે અગાઉ વેપન કાર્ટેલના 14 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી સકીલ સાદિક મન્સુરીની વધુ પૂછપરછ દરમિયાન તેણે કિશોરભાઈ ઉર્ફે ભગત વજાભાઈ કોબીયા, વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાંકળીયા અને સાવન કેશુભાઈ ડાભીને ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો આપ્યા હોવાનું કબૂલ્યું હતું. તેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્ટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં ખેરડી (ચોટીલા)ના કિશોર ઉર્ફે ભગત કોબીયા, ચોટીલાના ગોકુળઘામ સોસાયટીમાં રહેતા વિપુલ ઉર્ફે ભોલુ સાંકળીયા અને રાજકોટના માલધારી સોસાયટી વિસ્તારમાં રહેતા સાવન કેશુભાઈ ડાભીનો સમાવેશ થાય છે. ત્રણેય પાસેથી અંદાજે રૂ.30 હજારની કિંમતની ત્રણ દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ વેપન કાર્ટેલના મૂળ નેટવર્ક સુધી પહોંચવા અને ગેરકાયદેસર હથિયારો કોને-કોને સપ્લાય કરવામાં આવ્યા છે તેની દિશામાં તપાસ હજુ પણ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર સફળ કામગીરી PCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા સહિત PCBની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.

You Might Also Like

MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્; ડોલર સામે રૂપિયો નબળો

ભારતના પૂર્વ અધ્યક્ષ અણુશક્તિ કમિશનના ચેરમેન ડૉ. અનિલ કાકોડકરે લોક વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત

જીવદયાના લક્ષે જૈનોના સાધુ – સાધ્વીજીઓ ચાતુર્માસમાં એક જ સ્થાનકે બીરાજમાન થશે

જળસંચયને જન આંદોલન બનાવી પાણીદાર ભારતનું નિર્માણ કરીએ: મંત્રી સી. આર. પાટીલ

કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં પુત્રની નજર સામે ટ્રકના પૈડા નીચે માતાનો કરૂણ અંત
રાજકોટ

જામનગર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં પુત્રની નજર સામે ટ્રકના પૈડા નીચે માતાનો કરૂણ અંત

Editor By Editor 4 days ago
રાજકોટ ગુરુકુલથી અષાઢી બીજે નીકળશે પ્રભુ જગન્નાથજીની ભવ્ય થીમ આધારિત રથયાત્રા
 રાત્રે વહેલો બંધ થઈ જતો વોલ્વો ડેપો 10  વાગ્યા સુધી ખુલ્લો રહ્યો
કોઠારીયા-આણંદપર રોડ પર અકસ્માતમાં 21 વર્ષના યુવાનનું કરુણ મોત
સોનમ વાંગચૂકના સમર્થનમાં આવતા કોંગ્રેસના પ્રવકત્તા તૂષિત પાણેરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?