By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    18 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોટામવામાં ફિલ્ડ માર્શલ રોડ પર ગંદકીના ઢગ: તંત્ર ક્યારે જાગશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોટામવામાં ફિલ્ડ માર્શલ રોડ પર ગંદકીના ઢગ: તંત્ર ક્યારે જાગશે?

Editor
Last updated: 2026/07/22 at 3:45 PM
2 days ago
Share
મોટામવામાં ફિલ્ડ માર્શલ રોડ પર ગંદકીના ઢગ: તંત્ર ક્યારે જાગશે?
SHARE

મોટામવામાં ફિલ્ડ માર્શલ રોડ પર ગંદકીના ઢગ: તંત્ર ક્યારે જાગશે?

કોસમોસ, શાલીગ્રામ, પેન્ટાગોન અને તુલસી ઇમ્પિરિયાના રહીશોનું જીવવું હરામ; સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કચરાના ઢગલાથી રોગચાળાની ભીતિ

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્માર્ટ સિટીના દાવાઓ કરતી રાજકોટ મહાનગરપાલિકાના પોકળ વચનોની પોલ ખોલતો કિસ્સો મોટા મવા વિસ્તારમાંથી સામે આવ્યો છે. મોટા મવા વિસ્તારમાં યસ બેંક / ICICI બેંક સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ફિલ્ડ માર્શલ રોડ પર ખુલ્લા મેદાનમાં ગંદકીના ગંજ ખડકાતા આખો વિસ્તાર ‘રોગચાળાનું ઘર‘ બની ગયો છે. તંત્રની કાન આડા હાથ કરવાની નીતિથી કંટાળેલા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

અહીં ચારેય બાજુ કરોડોના ખર્ચે બનેલી આલીશાન હાઈ-રાઈઝ બિલ્ડિંગો આવેલી છે. કોસમોસ પ્રાઈડ ફ્લેટ્સ, શાલીગ્રામ ફ્લેટ્સ, પેન્ટાગોન ફ્લેટ્સ અને તુલસી ઇમ્પિરિયા ફ્લેટ્સ જેવા પોશ વિસ્તારના રહીશો પોતાના ઘરની બાજુમાં જ નર્કાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બન્યા છે. ખુલ્લા મેદાનમાં કચરાના ઢગલા, પ્લાસ્ટિક અને અસહ્ય દુર્ગંધના કારણે મચ્છર અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે.

અહીંના રહીશો પાસેથી મનપા દ્વારા તમામ પ્રકારના ટેક્સ અને વેરા પૂરેપૂરા વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે સફાઈ અને આરોગ્યની સુવિધા આપવાની વાત આવે ત્યારે મનપાનું આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ ઘોર નિદ્રામાં પોઢેલું જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં આ ગંદકીના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાનો વિસ્ફોટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક રહીશોએ ઉગ્ર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ ગંદકીના ઢગલા તાત્કાલિક અસરથી હટાવીને સફાઈ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં મનપા કચેરીએ જઈને હલ્લાબોલ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મગજના ખેલમાં વડોદરા ઝળહળ્યું: જ્યોતિ CNC પ્રેરિત આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
ગુજરાત

મગજના ખેલમાં વડોદરા ઝળહળ્યું: જ્યોતિ CNC પ્રેરિત આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન

Editor By Editor 3 days ago
રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત
કટારી કાળજે વાગી હવે સંભળાશે શ્રેયા ઘોષાલ અને આમીર મીરના સ્વરમાં
મૂડી રોકાણમાં ગુજરાત ફરી દેશનું બાદશાહ
રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?