By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

Editor
Last updated: 2026/07/31 at 3:59 PM
2 months ago
Share
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
SHARE

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

ઓરિસ્સાથી મોકલાયેલા પાર્સલમાંથી સવા પાંચ કિલો ગાંજો જપ્ત કરતું એસઓજીનો ; જૂનાગઢમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછથી ભેદ ખુલ્યો, સપ્લાયર-રિસીવર સહિત ત્રણ સામે એનડીપીએસ હેઠળ ગુનો

અગ્ર ગુજરાત, રાજકોટ

પોસ્ટ વિભાગનો ઉપયોગ કરી માદક પદાર્થોની હેરાફેરી કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલા એક પાર્સલમાંથી રૂ.2.65 લાખથી વધુ કિંમતનો 5.316 કિલોગ્રામ ગાંજો રાજકોટ રૂરલ એસઓજીએ કબજે કર્યો છે. આ સમગ્ર ભેદ જૂનાગઢ એસઓજી દ્વારા અગાઉ ઝડપાયેલા એક આરોપીની પૂછપરછ દરમિયાન ખુલ્યો હતો. પોલીસે ગાંજો મંગાવનાર, સપ્લાયર અને રિસીવર એમ ત્રણ શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત રૂરલ એસઓજી માદક પદાર્થોના નેટવર્ક પર સતત નજર રાખી રહી હતી. દરમિયાન જૂનાગઢ એસઓજી તરફથી માહિતી મળી હતી કે ઓરિસ્સાથી જેતલસર પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ પહોંચવાનું છે. માહિતી મળતા જ પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પોસ્ટ ઓફિસ પહોંચી હતી.
તપાસ દરમિયાન પાર્સલ ખોલવામાં આવતા અંદરથી 5.316 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. અંદાજે રૂ.2.65 લાખથી વધુ કિંમતનો આ જથ્થો પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસો અગાઉ જૂનાગઢ એસઓજીએ વડલી ચોક વિસ્તારમાંથી અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન મોબાઇલમાંથી પાર્સલનો ફોટો અને ટ્રેકિંગ નંબર મળી આવતા ઓરિસ્સાથી ગાંજાનું પાર્સલ મંગાવ્યાનો ભેદ ખુલ્યો હતો. ત્યારબાદ આ માહિતી રાજકોટ રૂરલ એસઓજીને આપવામાં આવતા સમયસર કાર્યવાહી કરીને પાર્સલ કબ્જે લેવામાં સફળતા મળી હતી.
આ કેસમાં પોલીસે અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરુ રાઠોડ (રહે. ગણેશનગર, વડલી ચોક, જૂનાગઢ), ઓરિસ્સાના રૂપારા રોડ વિસ્તારમાં રહેતા ગોપી દાદા અને સંજય પરાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ અમિત જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં હોવાથી રાજકોટ રૂરલ એસઓજી તેને ટ્રાન્સફર વોરંટથી કબજે લેવા તજવીજ કરી રહી છે, જ્યારે ફરાર સપ્લાયર અને રિસીવર સુધી પહોંચવા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાં માત્ર પાંચ દિવસના ગાળામાં પોસ્ટ વિભાગ મારફતે ગાંજાની હેરાફેરીનો બીજો બનાવ સામે આવતા તપાસ એજન્સીઓ પણ સતર્ક બની છે. દોલતપરા પોસ્ટ ઓફિસમાં ઓરિસ્સાથી આવેલા અન્ય એક પાર્સલમાંથી પાંચ કિલોથી વધુ ગાંજો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ભવનાથ પોસ્ટ ઓફિસમાંથી પણ ગાંજાનું પાર્સલ ઝડપાયું હતું. સતત સામે આવી રહેલા આવા બનાવોને પગલે પોસ્ટ સેવાઓનો દુરુપયોગ કરી નશીલા પદાર્થોનું નેટવર્ક કેટલા સમયથી સક્રિય છે અને તેની પાછળ કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?