By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ

Editor
Last updated: 2026/08/14 at 4:12 PM
1 hour ago
Share
રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ
SHARE

રાજકોટ નમપા સંચાલિત ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓના ૯૦૦થી વધુ બાળકોનું ભવિષ્ય જોખમમાં: સંચાલન બદલાવાની ચર્ચાથી વાલીઓમાં રોષ

 SNK ગ્રૂપ પાસે જ સંચાલન યથાવત રાખવા ૨૦૦થી વધુ વાલીઓએ શિક્ષણ સમિતિના ચેરમેન અને મેયરને કરી રજૂઆત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી ત્રણ અગ્રણી ઈંગ્લિશ મીડિયમ શાળાઓના સંચાલન મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. કવિ શ્રી નર્મદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, રવિન્દ્રનાથ ટાગોર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ડો. હોમી જહાંગીર ભાભા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનું સંચાલન કરી રહેલા JHP એજ્યુકેશન ફાઉન્ડેશન (TGES, SNK GROUP) પાસેથી સંચાલન પરત લેવાની કે બદલવાની ચર્ચાઓ વહેતી થતાં વાલીઓમાં ચિંતા અને અસંતોષ વ્યાપી ગયો છે. આ નિર્ણયના વિરોધમાં ૨૦૦થી વધુ વાલીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા અને મેયર ડો. નેહલ શુક્લને રૂબરૂ મળ્યા હતા અને શાળાઓનું સંચાલન SNK ગ્રૂપ પાસે જ યથાવત રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.

વાલીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ ત્રણેય શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના ૯૦૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. SNK ગ્રૂપ દ્વારા અહીં ગુણવત્તાસભર અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મફતમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે. શૈક્ષણિક સત્રની વચ્ચે સંચાલન કે શિક્ષકો બદલવાથી બાળકોના અભ્યાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડશે. આ વર્ષે નર્સરીમાં પણ નવા એડમિશન ન અપાતા આખી સિસ્ટમ ખોરવાઈ જવાનો ભય વાલીઓએ વ્યક્ત કર્યો છે.

સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, SNK ગ્રૂપ લાંબા સમયથી પ્રશંસનીય સેવા આપી રહ્યું છે. પરંતુ ગ્રૂપના મુખ્ય સંચાલક કિરણભાઈની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે પોતે જ ગત વર્ષે આ જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સંચાલકો આગળ જવાબદારી સંભાળવા તૈયાર ન હોવાથી સરકારે અલગ મહેકમ મંજૂર કર્યું છે. તાત્કાલિક ધોરણે સરકારી શિક્ષકોની ભરતી કરીને બાળકોના અભ્યાસમાં કોઈ રુકાવટ નહીં આવવા દેવાય. આ ઉપરાંત, જો SNK ગ્રૂપ અથવા અન્ય કોઈ સારું ગ્રૂપ સંચાલન લેવા તૈયાર થશે તો તે માટે પણ સમિતિ પ્રયાસ કરશે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
રાજકોટ

IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન

Editor By Editor 1 day ago
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો
શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?