By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    4 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતગોંડલ

ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી

Editor
Last updated: 2026/10/30 at 4:10 PM
29 minutes ago
Share
ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી
SHARE

ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં હરાજી અટકી

પૂરેપૂરુ વજન જોખવું અથવા રૂ.૨૦ આપવા ખેડૂતોની માંગણી

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ સિઝનની મરચાની સૌપ્રથમ આવકના ‘શ્રી ગણેશ’ કરવામાં આવ્યા હતા, પરંતુ મુહૂર્તના દિવસે જ કંતાનના વજનના પ્રશ્ને વિરોધ જોવા મળ્યો હતો. યાર્ડમાં મરચાની આશરે 700 જેટલી ભારીની આવક નોંધાઈ હતી, પરંતુ વજનમાં કરાતી કાપકૂપને લઈને ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી.

​મરચાની હરાજી શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ હતી કે વેપારીઓ દ્વારા મરચાની ભારીનું વજન કરતી વખતે કંતાનનો 500 ગ્રામ વજન બાદ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં એક કંતાનની કિંમત આશરે રૂ. 120 થાય છે. આ પ્રથાના કારણે ખેડૂતોને સીધું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ બાબતે મરચા લઈને આવેલા આશરે 50 જેટલા ખેડૂતોએ એક થઈને હરાજી શરૂ થતાની સાથે જ વિરોધ નોંધાવ્યો હતો.

​ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી ગોંડલ યાર્ડની ઓફિસ પાસે નીચે બેસી જઈને કામગીરી ઠપ કરી દીધી હતી. ખેડૂતોનો આ ઉગ્ર રોષ જોઈને મામલો થાળે પાડવા માટે ગોંડલ યાર્ડના ડિરેક્ટરો પ્રફુલભાઈ ટોળીયા, જીતુભાઈ જીવાણી, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા તેમજ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી સહિતના અગ્રણીઓ ખેડૂતો સાથે નીચે જમીન પર બેસી ગયા હતા અને ખેડૂતોના તમામ પ્રશ્નો તેમજ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

​ખેડૂતોએ માંગ કરી છે કે, “મરચાની ભારીનું વજન કરતી વખતે કંતાન સહિતનું પૂરેપૂરું વજન જોખવામાં આવે અથવા તો એક કંતાન દીઠ રૂ. 120નું વળતર આપવામાં આવે.” ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી મરચાની હરાજી શરૂ થવા દેવામાં આવશે નહીં.

​”અમે ઘણા વર્ષોથી ગોંડલ યાર્ડમાં મરચા વેચવા આવીએ છીએ. અમે જે મરચાની ભારી લાવીએ છીએ તેમાં વપરાતું કંતાન રૂ. 120 નું આવે છે, પરંતુ વેપારીઓ ખરીદી કરતી વખતે માત્ર 500 ગ્રામ વજન બાદ કરીને અમને સીધું નુકસાન કરે છે. અમારી એક જ માંગ છે કે કાં તો કંતાનનું વજન બાદ ન કરવું અથવા રૂ. 120 વળતર આપવું. માંગ ન સંતોષાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે.”

​આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, ​”આજરોજ યાર્ડમાં મરચાની આવકના શ્રી ગણેશ થયા છે. મરચાની ભારીના વજનમાં કંતાન બાદ થતો હોવાથી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી હરાજી અટકાવી છે. ખેડૂતો સાથે બેસીને તેમની રજૂઆતો સાંભળવામાં આવી છે. હવે વેપારીઓ સાથે મિટિંગ યોજીને આ પ્રશ્નનું વહેલી તકે સુખદ નિરાકરણ લાવવામાં આવશે.” તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે…

You Might Also Like

હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન

માણસાના વાળમાંથી ગુજરાતમાં બનશે ઈથેનોલ!

સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર

દિવાળીના તહેવાર દરમ્યાન સોની બજારમાં ૨૪ કલાક પેટ્રોલિંગ વધારવા માંગણી

અમદાવાદમાં દિવાળી રોશની પર કાપ, રાજકોટમાં લેવાશે નિર્ણય?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ
ગુજરાતરાજકોટ

ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ

Editor By Editor 3 days ago
અટીકાના લસણના કારખાનામાં પતિ-પત્નીએ જીવન ટૂંકાવ્યું
ચંદન કરતા વંદન વધુ શીતળ છે
લીલી પરિક્રમામાં પીવાના પાણીની સમસ્યા પડકાર
મહર્ષિ વાલ્મીકિ જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?