By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    8 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાકાલેશ્વરમાં દિપોત્સવી પર્વ, દિવાળીના અવસર પર ભવ્ય આરતી થઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મહાકાલેશ્વરમાં દિપોત્સવી પર્વ, દિવાળીના અવસર પર ભવ્ય આરતી થઇ

agragujaratnews
Last updated: 2023/11/12 at 3:30 AM
2 years ago
Share
મહાકાલેશ્વરમાં દિપોત્સવી પર્વ, દિવાળીના અવસર પર ભવ્ય આરતી થઇ
SHARE

  • ધનતેરસથી મંદિરમાં પૂજા શરૂ થઇ ચુકી છે
  • મંદિરના ગર્ભગૃહમાં સવારની ભસ્મ આરતીમાં રોશની પ્રગટાવીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી
  • મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવી હતી

વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલ મંદિરમાં પાંચ દિવસીય દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ધનતેરસથી મંદિરમાં પૂજા શરૂ થઇ ચુકી છે. દિવાળી નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં સવારની ભસ્મ આરતીમાં રોશની પ્રગટાવીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પહેલા ધન તેરસ પર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવી હતી

ભગવાન મહાકાલ પણ ઉજ્જૈનમાં દિવાળીના દિવસે રૂપ ચૌદસ ઉજવી હતી. રૂપ ચૌદસ નિમિત્તે સવારે ભસ્મ આરતી દરમિયાન મહાકાલની દિવાળી પૂજા કરવામાં આવી હતી. આ દિવસે માત્ર પૂજા સામગ્રી જ નહીં, ભસ્મ આરતીનો સમય પણ લગભગ અડધો કલાક વધી જાય છે. આ દરમિયાન 5 ચમકારા પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. આ સાથે મહાકાલની દિવાળી પૂજા પૂર્ણ થાય છે. દિવાળીના દિવસે અને રાત્રે મહાકાલ મંદિર સમિતિ અને પૂજારી પરિવાર દ્વારા મહાકાલ સમક્ષ પાંચ-પાંચ દીવા રાખવામાં આવે છે. ધાણી-પતાસા ચઢાવવામાં આવે છે. ઘણા ભક્તો પણ અહીં દીવા લઈને આવે છે.

મહાકાલ મંદિર સમિતિની પરંપરા મુજબ મંદિરમાં 5 દિવસીય દીપોત્સવની ઉજવણી 

આ પહેલા ધન તેરસ પર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવી હતી.મહાકાલ મંદિર સમિતિની પરંપરા મુજબ મંદિરમાં 5 દિવસીય દીપોત્સવની ઉજવણી કરવામાં આવી છે. દિવાળી નિમિત્તે સમગ્ર મંદિર પરિસર અને શિખરને આકર્ષક ઈલેક્ટ્રીક લાઈટોથી શણગારવામાં આવ્યુ છે. દિવાળીના પહેલા રવિવારથી ગર્ભગૃહની સફાઈનું કામ શરૂ થયુ હતુ. મંદિરમાં ધનતેરસની પૂજા સાથે પાંચ દિવસીય રોશનીનો તહેવાર શરૂ થયો હતો. મહાકાલેશ્વર મંદિરમાં ધનતેરસ પર્વની ઉજવણીમાં મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ સંચાલિત હોસ્પિટલમાં ભગવાન શ્રી ધન્વંતરીની પૂજા કરવામાં આવી હતી. મંદિરની પૂજારી સમિતિ દ્વારા ભગવાન મહાકાલેશ્વરની અભિષેક પૂજા કરવામાં આવી હતી. 12 નવેમ્બર 2023 ના રોજ, કારતક કૃષ્ણ ચતુર્દશી, ભગવાન મહાકાલેશ્વરને અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યુ.સવારે 7:30 કલાકે થનારી આરતીમાં મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા અન્નકૂટ ચઢાવવામાં આવ્યો હતો.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
રાજકોટ

આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર

Editor By Editor 2 days ago
સૂર્યની શક્તિ હવે બેટરીમાં કેદ કરશે ગુજરાત
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?