By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શામળાજીમાં અઢી લાખથી વધુ શ્રાદ્ધાળુઓએ કાળિયા ઠાકરના દર્શન કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

શામળાજીમાં અઢી લાખથી વધુ શ્રાદ્ધાળુઓએ કાળિયા ઠાકરના દર્શન કર્યા

agragujaratnews
Last updated: 2023/11/19 at 9:10 PM
2 years ago
Share
શામળાજીમાં અઢી લાખથી વધુ શ્રાદ્ધાળુઓએ કાળિયા ઠાકરના દર્શન કર્યા
SHARE

  • યાત્રાધામમાં નવા વર્ષથી લાભપાંચમ સુધીના દિવસોમાં રાજ્યભરમાંથી શ્રાદ્ધાળુઓ ઊમટી પડયા
  • નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવાયો, હજારો શ્રાદ્ધાળુઓએ દર્શન કરી
  •  ખાનગી વાહનોનો સતત ધસારો રહેતાં નેશનલ હાઈવેની બંને બાજુએ

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધીના સમયગાળામાં યાત્રાધામોમાં મેદની જોવા મળી હતી. અરવલ્લીમાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ નવા વર્ષના દિવસથી લાભ પાંચમ સુધી શ્રાદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. પાંચ દિવસના સમયગાળામાં શામળાજી વિષ્ણુ મંદિરે અઢી લાખથી વધુ શ્રાધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાળુઓના ધસારાને કારણે શામળાજી તરફના માર્ગો ઉપર વાહનોનો સતત ધસારો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન શામળાજી શ્રાદ્ધાળુઓથી ઉભરાતાં વેપારીઓને તડાકો રહ્યો હતો.

અરવલ્લીમાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી દિવાળીના તહેવારો દરમિયાન શ્રાધ્ધાળુઓથી ઉભરાયેલુ રહ્યુ હતુ. દિવાળી અને પડતર દિવસે પણ મોટી સંખ્યામાં શ્રાધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા. જો કે બેસતા વર્ષના દિવસથી લાભ પાંચમ સુધી પાંચ દિવસ સુધી શામળાજીમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. અરવલ્લી,સાબરકાંઠા ઉપરાત અમદાવાદ,વડોદરા,સુરત સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શામળાજી પહોંચ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં અનેક પ્રકારની વાનગીઓ અને ફરસાણ ધરાવાતા લોકોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધીમાં શામળાજી મંદિરમાં અઢી લાખથી વધુ શ્રાધ્ધાળુઓ ઉમટી પડતાં બજારો અને માર્ગો ઉભરાયા હતા.

ખાનગી વાહનો લઈને રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકો શામળાજી પહોંચતાં નેશનલ હાઈવે ઉપર બંને બાજુ વાહનોનો ખડકલો રહ્યો હતો. જેના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહેતાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પુરો પાડવામાં આવ્યો હતો. યાત્રાળુઓના ધસારાને કારણે આ વિસ્તારમાં વેપાર-ધંધો કરતા વેપારીઓને તડાકો પડી ગયો હતો. જ્યારે શામળાજી આસપાસની હોટલો હાઉસફુલ રહી હતી. હાઈવે ઉપર પણ સતત વાહનોની દોડાદોડી રહી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક શ્રાધ્ધાળુઓ પણ કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડયા હતા.

તો બીજીતરફ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનના વિવિધ સ્થળે પ્રવાસ કરતા હોય છે. રતનપુર બોર્ડરથી રાજસ્થાન જતા પ્રવાસીઓ શામળાજી દર્શન કરીને આગળ વધતા હોય તહેવારો દરમિયાન શામળાજીમાં લોકોને ધસારો વધ્યો હતો. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ઉપર પણ વાહનોની દોડાદોડમાં વધારો જોવા મળ્યો હતો.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજકોટ

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

Editor By Editor 1 day ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?